પોષકતત્ત્વથી ભરપુર લસણવાળું રસમની રેસીપી

આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્ત્વ ધરાવે છે કે જેમાં લસણનાં પોષકતત્ત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બની , શરીરને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે . દરરોજ નહીં તો પણ પખવાડિયામાં એક વખત તો જરૂર આ રસમ બનાવી તેની સોડમ સાથે તંદુરસ્તી જાળવવાનો ક્ષયદો મેળવો . બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો , તે છે રસમ ઇડલી અથવા કાંચીપુરમ્ ઇડલી .

તૈયારીનો સમય : ૨૦ મિનિટ , બનાવવાનો સમય : ૨૦ મિનિટ , સામગ્રી મસાલા માટે ૫ થી ૬ ટેબલસ્પતા જેટલું બનાવવા માટે • ૧/૨ ટીપૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રિફાઈન્ડ તેલ * ૧/૨ ટીસ્પન કાળાં મરી • ૩ આખાં લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલાં • ૧ ટેબલસ્પન ચણાની દાળ • ૧ ટેબલસ્પન આખા ધાણા • ૨ ટીસ્યુન જીરું

બીજી જરૂરી સામગ્રી • ૨ ટીઘૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રિાઇન્ડ તેલ • ૨૦ લસણની કળી • ૩ ટેબલસ્પન આંબલીનો પલ્પ , ૨ કપ પાણી મેળવેલો • મીઠું સ્વાદાનુસાર • ૧ ટીસ્યુન ઘી • ૧ ટીસ્યુન રાઈ • ૧ આખું લાલ કાશ્મીરી મરચું . ટુકડા કરેલું

૧. એક નાના નૉનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધી વસ્તુઓ મિનિટ સુધી અથવા તેની સુગંધ પ્રસરવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લીધા પછી બાજુ પર રાખો , * ૨. તે ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળો પાઉડર તૈયાર કરો . આગળની રીત * ૧. એક નાના નોન સ્ટિક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા લસણ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાંતળી પૅનમાંથી કાઢીને બાજુ પર રાખો . * ૨. એક ઊંડા નૉન – સ્ટિક પૅનમાં આમલીનું પાણી અને મીઠું મેળવી સારી રીતેં મિક તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી અથવા આમલીની કાચી સુવાસ લુપ્ત થઈ જાય ત્યાં સુધી સાંતળી .

3. હવે તેમાં સાંતળેલું લસણ અને તૈયાર કરેલો મસાલો મેળવી સારી રીતે મિક્રી કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બને ત્યાં સુધી રાંધી લો . ૪. હવે વઘાર તૈયાર કરવા માટે , એક નાના નૉનસ્ટિક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઈ મેળવો . ૫. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં લાલ કાશ્મીરી મરચાં મેળવી . આ વઘારને ઉકળતા રસમ પર થોડી સેકન્ડ સુધી સાંતળી લો , રેડી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ એક મિનિટ સુધી ૭. ગરમ – ગરમ પીરસો .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *