શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થ ઓટના 18 ફાયદાઓ જાણો આખી જિંદગી સ્વસ્થ રહેશો જરૂરથી વાંચો અને શેર કરો

મોટા ભાગના ખાદ્ય પદાર્થોમાં એક , બે કે વધુમાં વધુ પાંચ પોષક તત્ત્વો હોય છે , પરંતુ અમુક ખાદ્ય પદાર્થો અઢળક પોષક તત્ત્વોથી ભરેલા હોય છે , ઓટ એક આવો જ ખાદ્ય પદાર્થ છે . ઓટની રાબ એક અલ્ટિમેટ હેલ્પડ છે , કારણ કે એમાં ૧૮ જાતના ગુણો છે .ઓટના ૧૮ ફાયદા જાણી લો , 1 ) કામેચ્છા વધારે છે . ઓટ શરીરમાંના ટેસ્ટોસ્ટેરોન તથા એસ્ટ્રોજનનું સમતુલન પુનઃ પ્રસ્થાપિત કરે છે , એટલે કાર્મરછા વધે છે . સ્ત્રી અને પુરુષ બન્નેના શરીરની અંદરનું ટેસ્ટોસ્ટેરોન કામેચ્છા વધારનારું તત્ત્વ છે . જે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હોય તેની કામેચ્છા ઓછી થઈ . ૨ ) હેન્ગઓવર દૂર કરે છે ઓટ શરીરમાંના એસિડની અસર ખતમ કરી નાખે છે અને ટોકિસનને શોષી લે છે . હેન્ગ ઓવર સામાન્ય રીતે આલકોહોલની ઝેરી અસરનું પરિણામ હોય છે એક કપ ઓટની રામ પીવાથી હેન્ગઓવર દૂર થઈ જાય છે . ટિમાં સોલ્યુબલ ફાઈબર પણ વધુ હોય છે આલ્કોહોલ શરીરમાંની શુગરનું પ્રમાણ ઘટાડી નાખે છે , ત્યારે ઓટની રાખમાંથી ધીમે- પીને જે કાર્બોહાઈડ્રેટ નીકળે છે એ સુગરની સમતુલા

૩ ) ધૂમ્રપાન છોડવામાં મદદરૂપ થાય છે . ઓટમાંનાં અમુક તત્ત્વો શરીરની નર્વસ સિસ્ટમને શાંત પાડે છે , અને એને કારણે શરીરની નિકોટિન માટેની તલપ ઓછી થઈ ૪ ) ચામડીને નીરોગી રાખે છે . ઓટના મિશ્રણમાંથી બનેલા સાબુથી નાહવાથી ચામડીની તકલીફો દૂર થાય છે , ઓટમાંનાં એન્ટિ – ઇન્ફલેમેટરી તત્વો ખરજવા જેવી ચામડીની બીમારી મટાડવામાં મદદરૂપ થતાં હોવાનું અમુક સંશોધનોમાં પુરવાર થયું છે . 1 જાળવી રાખે છે .ચામડીને નીરોગી રાખવા માટે મોજા કે કપડાંની થેલીમાં ઓટ નાખો અને પછી વીસ મિનિટ સુધી એને પાણીમાં રહેવા દો . આ પાણીથી નાહવાથી ચામડી નીરોગી રહે છે . ૫ ) infection સામે લડે છે શરીરના વિકાસ અને સમારકામ માટે જે મર્થનની જ છે અને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે .

૬ ) હાર્ટઅટેક સામે રક્ષણ આપે છે , હાર્ટઅટેક વિશે થયેલા અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓટની રાબ કાઈબર રિચ ખોરાક ખાવાથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે . આ ઉપરાંત વિજ્ઞાનીઓએ શોધી કાઢયું છે કે ઓટમાં એવેના બ્રોમાઈગ્ન નામનું રસાયણ હોય છે . જે લોઢીના કણોને ધમનીઓની દીવાલો પર ચીટકતા અટકાવે છે . એટલે લોહીમોનો ચરબીયુક્ત પદાર્થ એક જગ્યાએ જમા નથી થતો અને હાર્ટએટેક આવવાની શક્યતા ઘટે છે .૭ ) ડાયાબિટીઝનું જોખમ ઘટાડે છે . ઓટની રાબ જેવો પચવામાં એકદમ સરળ ખોરાક આંતરડાંમાંની શુગરને શોષી લે છે . અને એને લીધે વધારાનાં ઇસ્યુલિનની જરૂર નથી પડતી . આમ ડાયાબિટીઝનું જોખમ ઓછું થઈ જાય છે . ઓટની એક ખાસિયત એ છે કે એમાંનો ૮ ) એકાગ્રતા કેળવવામાં મદદરૂપ . કોપ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ધીમે – ધીમે ઉર્જામાં રૂપાંતરિત થાય છે . એનાથી એકાગ્રતા જળવાઈ રહે છે . કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટ શુગરના પ્રમાણની સમતુલા પણ જાળવે છે . ટમાં વિટામિન બી ” ભરપૂર હોય છે જે મગજમાંના રસાયણ સેરોટોનિનનું પ્રમાણ વધારે છે . જો શરીરમાં સેરોટોનિનું પ્રમાણ વધુ હોય તો માણસ ખુશી અનુભવે છે . હળવાશ અનુભવે છે અને શાંતિપૂર્વક ઊંધી શકે છે . અંધારિયા વાતાવરણમાં અને શિયાળામાં જ્યારે સૂર્યનો તડકો ઓછી હોય ત્યારેસેરોટોનિનનું પ્રમાણ ઘટી જતું હોય છે . એને કારણો સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર જેવી ડિપ્રેશનની અવસ્થા આવી જતી જાય છે . ઓટ ડિપ્રેશનને દૂર કરે છે ,


૧૦ ) શક્તિ વધારે છે ઓટમાં કોપ્લેક્સ કાર્બોહાઈડટસ તથા સોલ્યુબલ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે , એટલે એ શરીરમાં પીમે ધીમે ઉર્જા પેદા કરે છે . સવારના પહોરમાં તમે એક કપ રાબ ખાઓ તો પછી બપોરના જમવા સુધી તમને બીજું કશું જ ઉનાવાની જરૂરન રહે .. ૧૧ ) બાળપણની મેદસ્વીતા દૂર કરે છે ન્યુ યોર્કની કોલમ્બિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ૧૦ , MC વિઘાર્થીઓને આવરી લેતા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે બાળકો ઓટમાંથી બનેલા ખાદ્ય પદાર્થો ખાતાં હતાં તેમની મેદસ્વી બની જવાની શક્યતા અડધી થઈ જતી હતી . અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે , છે કે રાબ જેવો લોગ્સાઈકેમિક ઇન્ડેક્સ ( જીગમાઈ ) ધરાવતો ખોરાક લેતાં | બાળકો મીઠા નાસ્તાના વળગણથી દૂર રહે છે . જે ખોરાકમાં જીઆઈનો સ્તર નીચો હોય એ ખાવાથી શરીરની અંદર લૂકોઝ ધીમે ધીમે રિલીઝ થાય છે . અને એને સુધી સંતુષ્ટ રહીએ છીએ , કારણે ખાવાની બાબતે આપણે લાંબા સમય ૧૨ ) કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા માટે સોલ્યુબલ ફાઈબર ફાયદાકારક હોવાનું પુરવાર થયું છે . અને ઓટની રાબમાં સોલ્યુબલ ફાઈબર ભરપૂર હોય છે.લોહીમાં ચરબી જમા થઈ જાય અને એ ધમનીઓની દીવાલો પર ચીટકવા લાગે ત્યારે કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે . ઓટ ખાવાથી લોહીનું પરિભ્રમણ સુધરે , કોલેસ્ટરોલ આંતરડાં તરફ ઝડપથી પસે છે અને છેવટે એનો નિકાલ થાય છે .

૧૩ ) કબજિયાત અટકાવે છેઓટ એક હાઈ ફાઈબર ધરાવતો ખોરાક છે . એટલે એ પાચનતંત્રને વધુ ચેતનવંતુ રાખે છે . એને કારણે આંતરડાં સુધીનું હલનચલન ઝડપી બને છે . એને લીધું આંતરડાંમાંના ફાયદાકારક બેકટેરિયાનું ઉત્પાદન વધે છે અને નુકસાનકર્તા બેક્ટરિયા નાશ પામે છે . ૧૪ ) ઓસ્ટિ ઓસોરાઈસિસ સામે લડે છે રોટમાં દૂધના ગુણો પણ ભળેલા હોય છે એટલે એમાંથી કેલ્શિયમ ભરપૂર મળે છે . કેલ્શિયમના અભાવને કારણે ઓસ્ટિઓ સોરાઈસિસ થાય છે જે હાડકોની ઘટ્ટતા ઓછી કરી નાખે છે અને એને તકલાદી બનાવે છે , ૧૫ ) ડાયેટિંગમાં મદદરૂપ થાય છે . ઓટ ૫૦ ટકા કુદરતી છે અને એમાં કોઈ વધારાનાં શુગર , મીઠું એડક્ટિવ તત્વો નથી હોતા . એટલે એ કુદરતી રીતે કેલરીમાં હળવી હોય છે . ઓટના એક સરેરાશ બાઉલમાં ૧૭૧ કેલરી હોય છે . ૧૬ ) સગર્ભા સ્ત્રીઓ માટે ઉત્તમ . સંશોધનોમાં એવું પુરવાર થયું છે કે ગર્ભાધાન પહેલાંથી શરૂ કરીને ગર્ભ રહ્યા પછીના ત્રણ મહિના સુધી ફોલિક એસિડ લેવાથી આવનાર બાળકને સ્પાઈન બિકિડ થવાની શક્યતા ઘટી જાય છે . સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીને રોજ ફોલિક એસિડની જરૂર પડતી હોય છે . ઓટમાં વિટામિન ‘ ઈ ’ જેવી એન્ટિ ઓક્સિડન્ટ વધુ હોવ છે . કેન્સર પેદા કરતા શરીરમાંના ૪ ડિકલ કોષોને એન્ટિ ઓક્સિડન્ટ નુકસાન કરવા નથી દેતા . ઓટ જેવો ભરપૂર સોલ્યુબલ ફાઈબર ધરાવતો ખોરાક ખાવાથી આંતરડાં અને સ્તનનું કેન્સર અટકાવી શકાય છે . ૧૮ ) ક્ષાર ભરપૂર છે . ઓટમાં મેન્ગનીઝ ભરપૂર હોય છે જે શરીરમાં ઉર્જા પેદા કરવા માટે તથા હાડકાંના બંધારણ માટે જરૂરી છે . 19 ) કેન્સર સામે લડે છે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.