ડુંગળી ખાવામા તીખી પણ ફાયદા મીઠા હોય છે

‘ કાચી ડુંગળી માં વધારે માત્રા માં ‘ ફાઈબર હોય છે જે પેટ ની અંદર ‘ ચોટી ગયેલા ખોરાક ને બહાર કાઢવામાં ‘ આપની મદદ કરે છે . આ પેટને સાફ કરી દે છે . ‘ એટલે જે લોકોને કન્જ ની સમસ્યા રહે છે . ‘ એ લોકો ને કાચી ડુંગળી ખાવી જોઇએ .‘ નાકમાંથી લોહી નીકળતું હોય તો ‘ કાચી ડુંગળી સુંઘવાથી એ રક્તસ્ત્રાવ – બંધ થઈ જાય છે . આ સિવાય સફેદ ડુંગળી નું ‘ સેવન થી તમને બવાસી ( હેમરસ ) થી ‘ પણ આરામ આપે છે


ડુંગળી માં એમીનો એસીડ અને મિથેઈલ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરીને | ગુડ કોલેસ્ટ્રોલ ને વધારવામાં ‘ આપની મદદ કરે છે .ડુંગળી માં સલ્ફર ની માત્રા વધારે હોઈ છે . એ તમને કેટલીય પ્રકાર ના કેન્સ૨ થી બચાવી શખવામાં તમારી મદદ કરે છે . ‘ કાચી ડુંગળી ખાવાથી પેટ , કોલોન , ફેફડા , અને ‘ પ્રોસ્ટેટ કેન્સર બધા નો ખતરો ઓછો રહે છે . ‘ યૂરીન થી જોડાયેલી બીમારી પણ ‘ કાચી ડુંગળી ખાવાથી સારી થઈ જાય છે .


‘ સલ્ફર ના કારણે ડુંગળી ને કાપવાથી આંખો માં ‘ આંસુ આવી જાય છે . આ નાક દ્વારા શરીર માં ‘ પ્રવેશ કરે છે . સલ્ફર માં હાજ૨ એક તેલ ( એનીમિયા ની બીમારી માં મદદગાર થાય છે . ‘ ડુંગળી ને પકવવા થી આ નષ્ટ થઈ જાય છે .કાચી ડુંગળી ‘ વધારે બ્લડ પ્રેશરને નોર્મલ કરવામાં આપની મદદ કરે છે . આ બંધ લોહી ધમનીઓ ખોલી દે છે જેનાથી ‘ હદય ની બીમારી થવાની સંભાવના ઓછી થઈ જાય છે . ‘ સર્દી – તાવ અને કફ માં પણ કાચી ડુંગળી ‘ બહુ મદદ કરે છે . તમારે ખાલી કાચી ડુંગળી નો ‘ સ બનાવીને એનું સેવન કરવાનું છે . ‘ તમે ડુંગળી ના સ માં ગોળ કે મધ પણ મિલાવી ‘ શકો છો . એનાથી ગળા ની ખશશ પણ દુર થઈ જાય છે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *