માત્ર 5 મિનિટ માં પીડા દાંત થઈ જશે સફેદ,કોલગેટ માં ઉમેરો ખાલી આ વસ્તુ….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દાંત ની પીળાશ મોટેભાગે બધા ની એક સામાન્ય સમસ્યા છે. ઘણા વ્યક્તિઓ ના દાંત તો મજબુત હોય પરંતુ તેમના પીળા દાંત થી તે લોકો અચકાતા હોય છે અને આમ પણ ચેહરા ની સુંદરતા મા પીળા દાંત એક દાગ સમાન લાગે છે. તો આજે આર્ટીકલ મારફતે વાત કરવી છે એક એવી પદ્ધતિ ની કે જેનાથી પીળા દાંત ચમકશે ચાંદી ની જેમ. તો ચાલો વાત કરીએ આ વિશે.

એક એવા ઘરગથ્થું ઉપચાર વિશે વાત કરી કે જેના ઉપયોગ કરવાથી દાંત ની પીળાશ માત્ર પાંચ મિનીટ કરતા પણ ઓછા સમય મા દૂર કરી શકાય છે. તેમજ આ ઘરગથ્થું ઉપચાર હોવાથી તેની કોઈ આડઅસર પણ જોવા મળતી નથી. આ સાથે તેમને જણાવ્યું કે આ નુસખા ને તમે જાતે ઘરે જ તૈયાર કરી શકો છો. આ પ્રકાર ના પેસ્ટ કે જેનાથી દાંત ની પીળાશ દુર થશે બનાવવા માટે ઉપયોગ કરો આ ત્રણ વસ્તુઓ ચણા ના દાણા જેટલી ઘર મા વપરાતી કોઈપણ ટૂથપેસ્ટ, માત્ર એક ચપટી કરતા થોડો વધુ બેકિંગ સોડા અથવા ખાવા મા વપરાતો સોડા, અને એક ચમચી લીંબુ નો રસ

આ પેસ્ટ બનાવવા ની પ્રક્રીયા.એક નાની વાટકી મા ચણા ના દાણા જેટલી ટૂથપેસ્ટ લઇ લો. ત્યારબાદ તેમાં એક થી બે ચમચી લીંબુ નો રસ કાઢી ભેળવી લેવો અને ત્યારબાદ તેમાં એક ચમચી ના ચોથા ભાગ જેટલું બેકિંગ સોડા ઉમેરો. હવે આ ત્રણેય વસ્તુઓ ની સારી રીતે ભેળવી લો. જયારે તમે તેને ભેળવતા હશો ત્યારે તેમાં ફીણ દેખાવા લાગશે અટેલે કે તમારી પેસ્ટ બની ને તૈયાર છે.

આ મુજબ ઉપયોગ કરો.હવે આ પેસ્ટ ને દાંત ની પીળાશ દુર કરવા માટે આંગળીનો ઉપયોગ કર્યા વગર ટૂથબ્રશ નો ઉપયોગ કરી તેમાં આ પેસ્ટ ને લઇ દાંત ઉપર હળવા હાથે મસાજ કરો. દાંત ની પીળાશ તેમજ ગંદકી દુર થતી જશે. ત્યારબાદ સાફ પાણી થી કોગડા કરો અને તમને તાત્કાલિક એજ સમયે તમારા દાંત મા ફેરફાર જોવા મળશે. દાંત ની પીળાશ પેહલા કરતા ઓછી થતી લાગશે. આ રીતે અઠવાડિયા મા માત્ર બે વાર આ રીત નો ઉપયોગ કરવાથી થોડા સમય માં જ દાંત ની પીળાશ સાવ દુર થઇ ને તમારા દાંત મોતી જેવા ચમકદાર થતા જણાશે.

દાંત પરના કોઈપણ ડાઘ તમારી સુંદરતા બગાડી શકે છે તેમજ તમાકુ ખાતા લોકો દાંતમાં દાગ હોવાની ફરિયાદ કરે છે અને દાંત પરની કોઈપણ ગળફાળને લીધે તેમના પર બેક્ટેરિયા થવાનું જોખમ વધી જાય છે અને આવા કિસ્સામાં દાંતમાં ઘણા પ્રકારના ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે અને તેથી જ સમયસર તમારા દાંત પરના ડાઘાઓ દૂર કરવુ જરૂરી બની જાય છે.તેમજ દાંતની બરાબર સાફ સફાઇ ન કરવાને કારણે ખોરાક વગેરે અટવાઇ જાય છે અને દાંતમાં દાઘ પડી જાય છે પરંતુ મોટાભાગના લોકો તમાકુને કારણે દાંતની સુંદરતા બગાડે છે અને આવા લોકો માટે આજે અમે તમને કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે તમાકુના કારણે દાંતના ડાઘમાંથી છૂટકારો મેળવવા માટે ઉપયોગ કરી શકો છો.

મિત્રો જો જોવા જઈએ તો આખી દુનિયામાં કેટલાક લોકો છે જેઓ તમાકુનું સેવન કરે છે તેમજ કેટલાક લોકો સમય રહેતા આ તમાકુની ખરાબ આદતને છોડી પણ દે છે.પરંતુ તમાકુથી ખરાબ થઈ ગયેલ દાંતને ચમકાવી શકતા નથી. આવામાં તેમના મોતી જેવા ચમકતા દાંત તેમની સુંદરતા અને વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે અને જો આપ ઈચ્છો છો તમાકુનું સેવન કરવાનું છોડી દીધા પછી હવે આપના દાંત ચમકી જાય તો આપ આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો મિત્રો આજે અમે આ લેખ દ્વારા તમને તમાકુનું સેવન કરવાથી ખરાબ થઈ ગયેલ દાંતને ફરીથી મોતીની જેમ ચમકાવવાના કેટલાક ઉપાયો વિશે જણાવીશું.

મિત્રો મોતી જેવા ચમકતા સફેદ દાંત તમારી સુંદરતા અને વ્યક્તિત્વમાં વધારો કરે છે અને તેના માટે દિવસમાં બે વાર બ્રશ કરો અને યોગ્ય સ્વચ્છતા દાંતને તેજસ્વી અને મજબૂત રાખે છે મિત્રો ગુટકા, સોપારી પાન, તમાકુ, સિગારેટ આલ્કોહોલ વગેરેનુ સેવન દાંતની ચમક દૂર કરે છે અને તેના મૂળિયા પણ નબળા પાડે છે તેમજ દાંતનો પ્રથમ રોગ તેમના પર પીળા સ્તર તરીકે એકઠા થાય છે અને આ પીળાશને સાફ કરવાથી તેનો ઇલાજ થતો નથી તેમજ આ તાર કિટાણુંઓનાં ઘર જેવું હોય છે.

જો તમે લીંબુની છાલમા એક ચમચી નમક ઉમેરી તેને દાંત પર ઘસો તો તમને તુરંત આ દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળી શકે છે. આ ઉપાય અજમાવવાથી તમારી દાંતની પીળાશ તુરંત દૂર થઈ જશે. લીંબુમા પુષ્કળ માત્રામા વિટામિન-સી સમાવિષ્ટ હોય છે. જે આયુર્વેદ મુજબ દાંતમા રહેલી ગંદકીને સાફ કરે છે અને પીળા દાંતને સફેદ અને મજબુત બનાવે છે આ સિવાય જો તમે અડધી ચમચી હળદર પાવડરમા થોડાં ટીપા પાણીના ઉમેરીને એક થીક પેસ્ટ તૈયાર કરો અને તેને દાંત પર લગાવો તો તમારા દાંતની પીળાશ તુરંત દૂર થઇ જાય છે અને તમારા દાંત આકર્ષક બને છે.

મિત્રો જો તમે તમારી તમાકુનું સેવન કરવાની ખરાબ ટેવ ના કારણે તમારા ખરાબ થઈ ગયેલ દાંતને કુદરતી રીતે પોતાના દાંતને સાફ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો પછી તમારે બળી ગયેલ લાકડાના કોલસાને બારીક પીસી લો અને ત્યાર પછી કોલસાના આ પાવડરને પોતાની આંગળીઓની મદદથી દાંત પર મસાજ કરો મિત્રો આ ઉપાય કરવાથી આપના દાંતના પીળાપણાને દુર થતા કોઈ રોકી શકશે નહી અને આપના દાંત ફરીથી મોતીની જેમ ચમકવા લાગશે.

આ સિવાય જો તમે નિયમિત રાત્રે બ્રશ કરવાની આદત કેળવો તો ધીમે-ધીમે તમારા આ દાંતની પીળાશ દૂર થવા લાગે છે અને તમારા દાંતમા સાદો થવાની સંભાવનામા પણ ઘટાડો થાય છે તે સિવાય જો તમારા દાંત વધારે પડતા પીળા પડી ગયા હોય તો એક ચમચી લવિંગનો પાવડર, એક ચમચી ખાવાનો સોડા, એક ચમચી નમક, એક ચમચી ફટકડીનો પાવડર અને એક ચમચી હળદર લઈને બધુ જ વ્યવસ્થિત રીતે મિક્સ કરીને તમારી આંગળી વડે નિયમિત આ મિશ્રણ દાંત પર ઘસો જેથી, તમારા દાંત એકદમ ચોખ્ખા થઈ જશે.

મિત્રો જો તમે તમારી તમાકુનું સેવન કરવાથી પીળા પડી ગયેલ દાંતને સાફ કરવા માટે આપના કિચનમાં રહેલ હિંગનો ઉપયોગ કરી શકો છો અને એના માટે તમારે કઈ ખાસ વધારે કરવાની જરૂરિયાત છે નહી પરંતુ બસ તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે હિંગના પાવડરને પાણીમાં ઉકાળીને ઠંડુ કરવાનું છે હવે આ મિશ્રણ ને દિવસમાં બે વાર આ પાણીથી કોગળા કરવાના છે મિત્રો આ ઉપાય કરવાથી આપને દાંતનો દુઃખાવો પણ ઓછો કરી શકો છો.

મિત્રો સરસવના તેલ અને મીઠાનું મિશ્રણ દાંતની પીડાશ અને દાંતને લગતી દરેક સમસ્યાને દૂર કરવા માટે એક વરદાન સાબિત થાય છે મિત્રો તેનો ઉપયોગ કરવા માટે 1 ચમચી સરસવના તેલમાં અડધો ચમચી મીઠું મિક્સ કરો અને લગભગ 10 મિનિટ સુધી હળવા હાથે દાંતની મસાજ કરો જેનાથી તમે તમારા પીળા દાંત પર આ ઉપયોગની અસર તરત જોવા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે મીઠાથી દાંતને સાફ કરવાનો ઉપાય સૌથી જુના ઉપાયો માંથી એક છે.

મિત્રો દાંતને વધારે સારા દેખાડવા માટે એક લીંબુના છોતરા પર એક ચપટી મીઠું લગાવીને તેનાથી દાંતની મસાજ કરવાથી દાંતના ધબ્બા ચાલ્યા જાય છે મિત્રો ખાધા પછી લીંબુની છાલ વડે દાંત માલીશ કરો મિત્રો તમે આ પદ્ધતિ અઠવાડિયામાં બેથી ત્રણ વાર પણ કરી શકો છો મિત્રો ધ્યાનમાં રાખો કે છાલને જડબાની વચ્ચે નહીં દાંત પર ઘસો, તેનાથી દાંત ખાટા થઈ જશે અને તમને ખાવામાં તકલીફ થશે કેમ કે મિત્રો લીંબુમાં વિટામીન સી ખુબજ વધારે માત્રમા હોય છે અને મીઠું આયુર્વેદમાં જણાવ્યા મુજબ ગંદકીને સાફ કરે છે એટલા માટે આ દાંત માટે અદ્દભુત ઉપાય માનવામાં આવે છે.

મિત્રો જો તમે દાંતના ડાઘથી છૂટકારો મેળવવા અને દાંતની પીળી દૂર થવા માટે તમે હળદરથી બનેલા દાંતના પાવડરનો ઉપયોગ કરી શકો છો અને તેના માટે ટૂથબ્રશ અલગથી લો જેથી તમને હળદરના દાગને કારણે મુશ્કેલી ન પડે તેમજ મિત્રો હળદરથી દાંતને સાફ કરવાનો ઉપાય પણ કારગત સાબિત થઈ શકે છે કે હળદરમાં સરસોનું તેલ અને મીઠું ભેળવીને દાંતને મંજન કરતા હોવ તેવી રીતે પણ દાંતની મસાજ કરવાથી પણ આપના આપના દાંતની પીળાશ હોય છે તો તેને દુર કરવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *