જો તમારે પણ 100 વર્ષ સુધી સ્વસ્થ રહેવું હોય તો કરો આનું સેવન, ભલભલી બીમારીને મૂળમાંથી કાઢી નાખશે. 400 ડાયાબિટીસ હોય તો પણ માત્ર 5 દિવસ માં થઇ જશે નોર્મલ, કોઈ રોગ ઘરમાં નહિ આવે
આજ ની આ ભાગદોડવાળી જીંદગીમાં દરેક લોકો બજારનું ખાવાનું પસંદ કરતા હોય છે. અને બજારુ ખાણીપીણી ના લીધે ઘણીવાર શરીરમાં ઘણાબધા રોગો ઉત્પન્ન થાય છે. તેનાથી બચવા માટે ઘણા લોકો કસરત અને પ્રાણાયામ કરતા હોય છે. જયારે ઘણા લોકો એલોપેથી દવા લેતા હોય છે. આ દવાના કારણે ઘણીવાર શરીરમાં ઘણા બધા નુકશાન થાય છે. આપણા રસોડા માં મળતી જ ઔષધી જ આપણે ને દરેક રોગથી બચાવી શકે છે. મેથી એ ખુબ જ ગુણકારી છે. મોટાભાગે કઢી કે દાળ નો સ્વાદ વધારવા માટે આપણે તેનો ઉપયોગ કરતા હોય છીએ.પલાળેલી મેથી સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી છે. તે એક પ્રકાર ની જડીબુટ્ટી જ. રાત્રે પલાળી ને સવારે તેનું નરણા કોઠે સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. મેથી શરીર ની તંદુરસ્તી માટે એક દવા તરીકે પણ કામ કરે છે. મેથી ના દાણા કેરોટીન, કોપર, જસત, સોડિયમ, ફોલિક એસિડ તેમજ મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો રહેલા હોય છે. એટલે દરેક લોકો એ રોજ 5 થી 7 મેથીના દાણા નું સેવન કરવું.
આજ ના આ યુગમાં દરેક લોકો ને સુંદર અને પાતળું દેખાવું હોય છે. પરંતુ હાલ ની વ્યસ્ત જીવનશૈલી ને લીધે વધતા શરીર ના વજન ને ઘટાડવા માટે સમય જ મળતો નથી. તે માટે આ મેંથી ના દાણા ઘણા ઉપયોગી સાબિત થાય છે. તેમજ લોહી ને સાફ કરવાની ક્રિયા પણ કરે છે. આ કારણ થી આપણા શરીરનું લોહી પણ શુદ્ધ રહે છે.પલાળેલી મેથી ના દાણા પેટ માં રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢી પેટ ને સાફ કરે છે. પેટ માં થતા દુખાવા માટે પણ રાહત આપે છે. ઘણા લોકો ને એસીડીટી ની પણ સમસ્યા હોઈ છે. વાયુ અને ગેસ જેવી પેટ ની સમસ્યા માટે પણ મેથી ખુબ લાભદાયી નીવડે છે. સાથે સાથે કીડની ને પણ સાફ કરે છે. આ ઉપરાંત ડાયાબિટીસ ના દર્દી માટે તો પલાળેલી મેંથી રામબાણ ઈલાજ છે. મેથીના દાણા મા રહેલા “સોલિડ રેસા” સુગર ને નિયંત્રિત કરી ડાયાબિટીસ ને કાબુ મા રાખે છે.
આજ ના આ યોગમાં બજારુ ખાણીપીણી ને લીધે યુવતી અને યુવાનો ને ખીલ ની સમસ્યા થતી હોય છે. તો તેનાથી છુટકારો મેળવવા મેંથી ના દાણા ને પાણી મા પલાળી સવાર માં તેનું સેવન કરવામાં આવે તો ખીલ ની સમસ્યા નિવારી શકાય છે. પલાળેલી મેથી ની ઘટ્ટ પેસ્ટ બનાવી વાળ ઉપર લગાવવા મા આવે તો તેનાથી વાળ ખરતા અટકે છે. અને તેની મજબૂતાઈ મા વધારો થાય છે. તેમજ વાળ સિલ્કી બને છે, સફેદ વાળ ની સમસ્યા હોઈ તો પણ મેથી ખાવાથી દુર થાય છે.મેથી નો પાવડર બનાવી, ઘઉં ના લોટ ના લાડુ બનાવી તેમાં આ પાવડર નાખી તે લાડુ ખાવાથી વા ની તકલીફ માં ઘણી રાહત થાય છે. વા થી જકડાઈ ગયેલા હાથ અને પગ પણ છુટા પડી જાય છે. જે લોકો ને કાકડા ની તકલીફ હોય તે લોકો માટે આ સંજીવની સમાન છે. ૫ ગ્રામ મેથી ના દાણા ને નવસેકા પાણીમાં પલાળી દિવસમાં ૩-૪ વાર કોગળા કરવાથી કાકડા માં રાહત મળે છે.
હરસ-મસા ની સમસ્યાથી ઘણા બધા લોકો પીડાતા હોય છે. હરસ થવાથી દર્દીને અસહ્ય દુઃખાવો થાય છે. પણ મેંથીના દાણા આ સમસ્યા દૂર કરી શકે છે. હરસના ઈલાજ માટે રાત્રે પલાળેલા મેથીના દાણાનું સવારે સેવન કરવાથી ફાયદા થશે. તેમજ મેથીના બીને વાટીને હરસ પર લગાવવાથી પણ એની પીડા માંથી છુટકારો મળે છે. મેથીમાં જોવા મળતું ડાયસોજેનિન નામનું તત્વ આંતરડાના કેન્સર સામે રક્ષણ આપવા સક્ષમ છે. આ સિવાય તેમાં જોવા મળતું સેપોનિન, મ્યુસિલેજ, પેક્ટીન વગેરે આંતરડાની મ્યુકસ મેમ્બ્રેનનું રક્ષણ કરે છે.આ રીતે, તે આંતરડા પરના ખરાબ પ્રભાવોને દૂર કરીને કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટોને લીધે મુક્ત રેડિકલથી થતા નુકસાનને અટકાવવું પણ શક્ય છે.મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓ ને ડિપ્રેશન, મૂડમાં પરિવર્તન, ખેંચાણ, રાત્રે પરસેવો વગેરે જેવી ઘણી સમસ્યાઓ થાય છે. મેથીનો ઉપયોગ તેમને ઓછો કરી શકે છે. કારણ કે તેમાં સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજન જેવા તત્વો હોય છે. આ સિવાય તે મહિલાઓને થતી અન્ય આંતરસ્ત્રાવીય સમસ્યાઓ પણ ઘટાડે છે. મેથી પળાવવા માટે એક વાટકીમાં પાણી લઇ તેમાં 7-8 દાણા મેથી ના નાખી સવારે નરણા કોઢે પાણી અને મેથી ખાવી.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર