સુતા પહેલા જ પી લો ફકત આ એક જ્યુસ અને માત્ર 5 દિવસમાં જ ગાયબ કરી દો પેટની ચરબી…..

ઘણા લોકો તેમના વજન ઘટાડવા માટે અવનવા પ્રયોગો અને વ્યાયામ કરતાં હોય છે, જેનો કઈ ખાસ લાભ થતો નથી. વધારાની ચરબીને કારણે સ્થૂળતાની સમસ્યાથી ઊભી થાય છે અને આ સ્થૂળતા કારણેને ઘણા રોગો થવાની ચિંતા પણ થતી હોય છે. ઘણા લોકો તેમના વજનને ઘટાડવા માટે કસરત અને ડાયટનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી કોઈ ફાયદો થતો નથી. આજે આપણે એક એવી રીત વિષે જાણીશું કે જેના દ્વારા તમે થોડા દિવસોમાં પેટની વધારાની ચરબી દૂર કરી શકશો.

હાલના સમયમાં બધા લોકો સ્થૂળતા અને પેટની વધારાની ચરબીથી ખુબ જ પરેશાન છે અને વજન વધારવું કે ઘટાડવું એ આજે એક મોટી સમસ્યા બની ગઈ છે. કેટલાક લોકોનું શરીરનું વજન ખુબ વધી જાય છે. તો કેટલાક લોકો શરીરની વધારાની ચરબીથી ખુબ પરેશાન હોય છે. જયારે લોકો વજન ઘટાડવાનું વિચારે છે, તો તે ડાયટિંગ, કસરત, ખાવા પીવા પર રોક લગાવવા જેવી ક્રિયાઓ શરૂ કરે છે કારણ કે ઘણા બધા લોકો આમ કરવાની સલાહ આપે છે.

પેટની વધારાની ચરબીનો નાશ કરતાં ખાદ્યપદાર્થોનું જ્યુસ:

  • એક ચમચી બદામ નો ભુક્કો
  • એક ચમચી છીણેલ આદુ
  • અડધી ચમચી તજનો પાવડર
  • અડધો કપ બદામનું દૂધ
  • અડધું કેળું

કેવી રીતે બનાવશો જ્યુસ:

આ તમામ ખાદ્યપદાર્થોને એક બાઉલમાં લઈને બ્લેન્ડરથી ક્રશ કરી દો. અને તેને સારી રીતે એકબીજામાં ભેળવી દો. રાત્રે જમ્યા પછી અડધો કલાક બાદ આ બનાવેલ જ્યુસ પી જાવ. તમને 48 કલાકમાં જ ફેરફાર જોવા મળશે. કેળામાં વિટામિન્સ અને ખનીજ તત્વો પુષ્કળ હોય છે. જે તમારા પાચનને સતત કાર્યાન્વિત કરે છે. આ જ્યુસ નો નિયમિત ઉપયોગ કરીને તમે તમારા વજનને ઘટાડી શકો છો. આ સાથે તમારા સ્નાયુની તાકાત અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *