આ ફળનું સેવન કરવાથી આ 20 ગંભીર બીમારીઓમાંથી તમને મળી જશે રાહત,લોહી પાતળું કરવામાં પણ રામબાણ ઈલાજ….
નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર હવે થાઇલેન્ડ ના પોમેલો ફ્રુઈટ તથા છોડ મળશે ખાલી ગુજરાત માટે પહેલા ગુજરાત ના ખેડૂતોને લાભ પછી અન્ય લોકો ફળ ની કિંમત માત્ર 150 રૂપિયા.ઘણા લોકોને લોહીમાં ગઠ્ઠા જામી જતા હોય થતો ઘણા લોકોનું લોહિ જરૂર કરતા વધારે જાડુ હોય છે જેના કારણે ઘમી સમસ્યા થાય છે. આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવીશું જેનાથી તમારૂ લોહિ પાતળું થશે અને શરીરને કોઈ નુકશાન પણ નહિ થાય. આ ફળનું નામ છે પામેલો. આ ફળનો આકાર ગોળાકાર અથવા પિઅર-આકારનો હોય છે, તેમાં મીઠો અને ખાટો સ્વાદ અને એક નાજુક સુગંધ હોય છે.સૌથી મોટા ફળોનું વજન 10 કિલો સુધી હોય છે, તેનો વ્યાસ 30 સે.મી. સુધી પહોંચે છે. પોમેલો ફળ માં વિટામિન બી 12, બી 6, સી અને વિટામિન એ ભરપૂર માત્ર માં હોય છે.હૃદય અને રુધિરવાહિનીઓની સ્થિતિ પર શ્રેષ્ઠ અસર ઉપરાંત ફળ ઉચ્ચ બ્લડ પ્રેશર ઘટાડવામાં સક્ષમ છે અને ખાસ કરીને, તેની લયને સ્થિર કરવા માટે, આપણા શરીર માં મોટર નું કાર્ય પણ કરી શકે છે.પોમેલો ની ખેતી વિદેશમાં વધુ જોવા મળે છે.પરંતુ હવે ભારત માં પણ તેની ખેતી ની શરૂઆત થઈ ગઈ છે.
ભારતમાંદક્ષિણ ભારત અને ઝારખંડ માં તેનું મોટાપાયે વાવેતર થાય છે.ભારતમાં મોટાભાગે પોમેલોને ચકોદરા તરીકે ઓળખે છે. તેનું ચાઈનીઝ ગ્રેપ ફ્રુટ તરીકે પણ ઓળખવામાં આવે છે. લીલી અને પીળી છાલ ધરાવતા પામેલોનો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેની છાલ કડક અને જાડી હોય છે જ્યારે અંદરનો પલ્પ લાલ,ગુલાબી અને પીળા રંગનો હોય છે. પામેલોની ઘણી અલગ અલગ વેરાયટી ભારત માં વાવવામાં આવે છે.પોમેલો ફળ તમે ઓનલાઇન ઓડર પણ કરી શકો છો.પોમેલો ફળ તમે ઓનલાઇન ઓડર પણ કરી શકો છો.પોમેલો ફળ ની છાલ જાડી હોય છે અને અંદર ના ભાગ માં કલર લાલ અને સફેદ હોય છે અને બહારથી આછો પીળો કલર અને ગ્રીન હોય છે. પોમેલો ફળ નું વજન આશરે 700 ગ્રામ થી લઈને 4.5 કેજી હોય શકે. પોમેલોની છાલમાં ઉપયોગી ગુણધર્મો છે. તેનાથી અસ્થમા, ખાંસી, ઝેર, અપચો, આંતરડામાં વિકાર, અસ્થિભંગ જેવા અનેક રોગો થી છુટકારો મેળવી શકાય છે.પોમેલો ફળના ફાયદા.
પોમેલો ફળના ફાયદા બ્લડમાં સફેદ કણ અને લાલ કણ સમાંતર રાખે છે. પોમેલો ફળ થી રક્ત પાતળું અને તંદુરસ્ત રાખે છે. અને જો વધારે પડતું બ્લડ પાતળું હોય તો સમાંતર રાખે છે. પોમેલો ફળ સ્ટોન જેવી બીમારીથી બચાવે છે. પોમેલો ફળ ફેફસા ના ઈન્ફેકશન અને ફેફસા ના કેસરને મટાડે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા માં જાહેરાત પણ છે કોવિડ 19 માં પણ કામ લાગી શકે છે પોમેલો ફળ.આ માટે જમીનમાં ૨ ફૂટ ઊંડો ખાડો ખોદી રોપા રોપવા.વાવેતર કરતી વખતે પ્રત્યેક રોપા દીઠ ૨૫ કિલો છાણીયું ખાતર અને ૧ કિલો લીંબોળી નો ખોળ આપવો જોઈએ. ત્યારબાદ ફ્લાવરિંગ પહેલા અને ફ્લાવરીંગ ના ૫-૬ મહિના પછી એમ વર્ષમાં ૨ વાર છાણીયું ખાતર આપવું.જો વરસાદ આધારિત ખેતી કરવી હોય તો ઓગસ્ટ કે સપ્ટેમ્બર માં વાવેતર કરવું.અને જો સિંચાઇ ની સુવિધા હોય તો વર્ષના કોઈપણ સમયગાળામાં વાવેતર કરી શકાય.ગર્ભવતી મહિલા માટે ફાયદા કારક,ગર્ભવતી મહિલા માટે પોમેલો ફળનું સેવન ખૂબ જ ફાયદા કારક છે.
આ ફળ તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની સામગ્રીને લીધે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે, કારણ કે આ પદાર્થો ગર્ભના હાડકાની રચના અને તેના માનસિક વિકાસ પર હકારાત્મક અસર કરે છે. તે જ સમયે, આવા વિદેશી ઉત્પાદનમાં ખૂબ ઓછી કેલરી છે, તેથી તેનો ઉપયોગ ભાવિ માતાના વજનમાં પ્રતિબિંબિત થશે નહીં. તે સ્ત્રીના શરીર માટે પણ ઉપયોગી છે, કારણ કે તેના ઉત્સેચકો ચરબી અને ખાંડના સ્તરને તોડી શકે છે.સગર્ભા સ્ત્રીઓ માટે આ ફળનું માંસ સંપૂર્ણ રીતે તરસને છીપાવે છે. સ્ત્રીઓમાં મોટા ભાગે પોમેલો ફળ સ્તન કેન્સર અને દૂધ ની ગાંઠ દૂર કરેછે જે આપણા ભારતમાં 46% જેટલી ભોગ બનેછે પણ આ ફળ સ્ત્રીઓ માટે આશીર્વાદ રૂપ મદદ થાયછે. જ્યારે સ્ત્રી પ્રેગનેટ હોય ત્યારે બ્લડ ની બહુજ કમી મહેસુસ થતી હોયછે જે પોમેલો નું ફળ આશીર્વાદ રૂપ કામ થાય છે અને સ્ત્રી ને સ્ફૂર્તિથી તંદુરસ્ત બાળક અને માતા બંને ને ફાયદો થાય છે.
ભારતમાં પામેલો ની અલગ અલગ જાત નું વાવેતર થાય છે. પોમેલો ના એક ફળનું વજન ૧ થી ૫ કિલો હોય છે. વાવેતર ના ૪ વર્ષ પછી તેમાં ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે. પોમેલોના એક ફળની કિંમત આશરે ૨૫૦ થી ૩૦૦ રૂપિયા છે. પોમેલોની માંગ ખૂબજ હોવાથી તેને વેચવા મહેનત કરવી પડતી નથી અને સારા એવા ભાવે લોકો પહેલાથી જ ઓર્ડર કરી દે છે.પોમેલો ફળ નવું લોહી બનાવે છે,પોમેલો ફળ લોહી નવું બનાવે છે અને તંદુરસ્તી રાખે છે.પોમેલો ફળ આરોગ્ય ને લાભ જેવાકે સાંધા ના દુખાવા, દાતના દુખાવા અને દાત ને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પોમેલો ફળ ડાયાબિટીસ ને અટકાવે છે અને પાચન શક્તિ મજબૂત બનાવવા નું કામ કરે છે. પોમેલો ફળ કોઈપણ જાતનો ચેપી રોગ દૂર કરેછે અને બોડીને ચેપ થી બચાવે છે. પોમેલો ફળ સ્ત્રીઓ માટે ઘણો લાભ સ્કિન ચમકીલી બનાવે છે અને ખીલ જેવા બેક્ટેરિયા પેદા થતા નથી. પુરુષોમાં નબળાઈ દૂર કરેછે અને શક્તિ વર્ધક આ પોમેલો નું ફળ પુરુષ માટે આશીર્વાદ રૂપ સાબિત થયુ છે.
પોમેલો ફળ સ્ત્રી રોગ માટે ઘણું મહત્વ દરસાવે છે જેમકે અનિયમિત માસિક સ્ત્રાવ અને પેશાબની જગ્યા બેક્ટેરીયા હીન બનાવે છે. આ ઉપરાંત અનેક નાની મોટી બીમારીથી દૂર રાખે છે.વાયરલ બીમારીમાં પણ ફાયદો થાય છે.પોમેલો ફળ કાયમી ધોરણે આરોગવા થી આપણને કોઈ બીમારી થતી નથી અને શરીર સ્ફૂર્તિલુ રાખે છે. વિટાઇન બી 12 ની ઉણપ ઘણા પુરુષો તથા સ્ત્રીઓમાં હોય છે જે પોમેલો ફળ પુરી પાડે છે. ઓપરેશન વાળી વ્યક્તિને ઘણો લાભ થાય છે.જે ઘા પુરવામાં મદદ થાય છે. નાના નાના તાવ,શરદી,ખાંસી, જેવી બીમારીમાં પણ મહત્વ ના ફાયદા પોમેલો ફળ આરોગવાના થાય છે. વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સારી બનાવે છે.પોમેલોનાં ઝાડ માં રોગ જોઈએ તો તેમાં માત્ર ઉધઈ થી સાચવણી કરવાની હોય છે બીજો કોઈ પણ રોગ પોમેલાના છોડ ને થતો નથી.પોમેલોમાં વિટામિન સી, વિટામિન બી 6, ફોસ્ફરસ, પોટેશિયમ અને કોપર વિપુલ પ્રમાણમાં હોય છે. પોમેલો ટાઈપ-2 ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ટ્રો, હાયપટેન્શન ઘટાડવામાં પણ ઉપયોગી છે. આરોગ્ય લક્ષી ફાયદાને કારણે પોમેલોની ઘણી માંગ છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર