ભીંડા ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

એનિમિયા ભીંડામાં આયર્ન હોવાથી તેને ખાવાથી બ્લડમાં હીમોગ્લોબિનની માત્રા વધે છે . જેથી એનિમિયાનો રોગ દૂર થાય છે

મોતિયો આમાં વિટામિન એ અને બીટાકેરોટીન હોય છે . જે આંખોની રોશની વધારે છે અને મોતિયાની પ્રોબ્લેમથી પણ બચાવે છે .

હાર્ટ પ્રોબ્લેમ આમાં રહેલું પેક્ટિન કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે . જેનાથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે.

કબજિયાત ભીંડામાં ફાયબરની માત્રા વધુ હોય છે . જેથી તેને ખાવાથી કબજિયાત ઠીક થાય છે અને ડાઈજેશન સારું રહે છે.

ડાયાબિટીસ આમાં રહેલુંમૂગેનોલ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે . તેનાથી ડાયાબિટીસમાં ફાયદોથાયછે .

બ્લીડિંગ આમાં વિટામિન હોય છે . જેથી જે સ્ત્રીઓને વધુ બ્લીડિંગની પ્રોબ્લેમરહેતી હોય તેમના માટે ભીંડા ફાયદાકારક છે.

અલ્ઝાઈમર ભીંડામાં ફોલેટ વધુ માત્રામાં હોય છે . જેથી તેને ખાવાથી મેમરી વધેછે અને અલ્ઝાઈમરની સંભાવના ઘટે છે .

લીવર પ્રોબ્લેમ આમાં પેક્ટિનની માત્રા વધુ હોય છે . જેથી તે લીવર સંબંધી પ્રોબ્લેમને દૂર કરવામાં મદદકરે છે.

કેન્સર ભીંડાપાવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે . જેથી કેન્સર સામે રક્ષણ મળે છે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *