પીળા કેળા કરતા પણ વધુ ફાયદાકારક છે આ લાલ કેળા જાણો શું છે તેને ખવાના ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણીવાર તમે જોશો કે બજારમાં પીળા અને લીલા કેળા વેચાઇ રહ્યા છે. પરંતુ તમે ક્યારેય લાલ કેળા ખાધા છે? લાલ કેળા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. પીળા કેળા આપણા સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ લાલ કેળાના તેના અલગ જ ફાયદા છે. પીળા કેળા કરતા લાલ કેળા સાઇઝમાં નાના હોય છે. આજે અમે તમને લાલ કેળાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

લાલ કેળા આપણી આંખો માટે ખૂબ ફાયદાકારક છે. જે લોકોની આંખો નબળી હોય છે અથવા જેમની આંખમાં પ્રકાશ ઓછો દેખાય હોય છે, તેઓ તેનો ઉપયોગ કરી શકે છે.બપોરે જમ્યા પછી વારંવાર ઉંઘ આવે છે તો આ રીત અપનાવીનો જુઓ, શરીરમાં બની રહેશે સ્ફૂર્તિલાલા કેળામાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે કેન્સર અને કિડનીની સમસ્યાઓ દૂર કરે છે.વજન ઓછું કરે છે આમા કેલરીનું સેવન એકદમ ઓછું છે. જેના કારણે તે વજન ઘટાડવા માટે એકદમ સારું સાબિત થાય છે. આ ખાવાથી તમારું પેટ ભરાઈ રહે છે અને તમને ભૂખ પણ લાગે છે.બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.લાલ કેળા ખાવાથી તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. જો તમારું બ્લડ પ્રેશર વધે છે તો તમે આ માટે લાલ કેળા ખાઈ શકો છો. લાલ કેળા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.લાલ કેળાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયાનાં મોટાભાગનાં હિસ્સામાં જોવા મળી આવે છે. જો કે ભારતમાં પણ તેની ઉપલબ્ધતા છે. વળી લાલ કેળા પણ પીળા કેળાંની જેમ જ હોય છે, પરંતુ તે આકારમાં તેનાથી થોડા નાના અને સ્વાદમાં વધારે મીઠા હોય છે. તે ઘણાં પ્રકારનાં પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. પીળા કેળા ખાવાથી જ્યાં ફાઈબર અને પોટેશિયમ મળે છે, તો લાલ કેળા ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રહે છે. એટલું જ નહીં તેનું સેવન કરવાથી શરીરનું વજન પણ વધતું નથી. તો ચાલો તમને જણાવીએ લાલ કેળા ખાવાથી થતા અમુક અદભુત ફાયદાઓ વિશે.

આંખો રહે છે હેલ્ધી.લાલ કેળા આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં જે લોકોની આંખો કમજોર હોય છે અથવા જેમને ચશ્માં રહેલા હોય છે, તે લોકો લાલ કેળાનું સેવન કરી શકે છે. તેનાથી તમારી આંખોને ખૂબ જ ફાયદો પહોંચે છે.કેન્સરથી સુરક્ષા.લાલ કેળા ખાવાથી કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જાય છે. તેમાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ મળી આવે છે, જેનાથી કિડનીમાં પથરી થવાની પણ સમસ્યા ઉત્પન્ન થતી નથી.વજન ઘટાડે.જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને પોતાનું વજન ઓછું કરવા માંગો છો, તો લાલ કેળા તમારા માટે કોઈ રામબાણથી ઓછા નથી. આવું એટલા માટે કારણ કે લાલ કેળામાં કેલોરી ખુબ જ ઓછી માત્રામાં મળી આવે છે, જે વજન ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે. એટલું જ નહીં લાલ કેળા ખાવાથી પેટ ભરાયેલું રહે છે, જેના કારણે તમને ભૂખ પણ લાગતી નથી.બ્લડ પ્રેશર કરે કંટ્રોલ.લાલ કેળા ખાવાથી શરીરનું બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તેવામાં જો તમે લો અથવા હાઈ બ્લડપ્રેશરના દર્દી છો તો તમારા માટે લાલ કેળા ખુબ જ ફાયદાકારક છે. બ્લડપ્રેશર નિયંત્રિત રહેવાને કારણે હૃદયનાં રોગો થવાનો ખતરો પણ ખૂબ જ ઓછો થઈ જાય છે. આ તત્વોથી છે ભરપૂર.વળી લાલ કેળામાં ઘણા પોષક તત્વ મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ અનિવાર્ય છે. પરંતુ તેમાં વિશેષ રૂપથી વિટામિન-સી વિટામિન બી-6 અને ફોલેટ જેવા તત્વ મળી આવે છે. આ બધા તત્વ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

હિમોગ્લોબીન વધારે.જો તમારા શરીરમાં લોહીની કમી હોય તો તમારે પોતાની ડાયટમાં લાલ કેળાને જરૂર થી સામેલ કરવા જોઈએ. આવું એટલા માટે કારણ કે લાલ કેળા ખાવાથી હીમોગ્લોબીન ની માત્રા વધે છે અને એનિમિયા જેવા રોગોનો ખતરો થતો નથી.એનર્જીમાં વધારો કરે.લાલ કેળા શરીરને ઊર્જાવાન બનાવે છે. તેવામાં જો તમે દિવસની શરૂઆત લાલ કેળાની સાથે કરો છો, તો તમે આખો દિવસ ખૂબ જ એક્ટિવ મહેસૂસ કરશો. લોહી ગંઠાઈ જતું નથી.શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે ઘણા પ્રકારની પરેશાનીઓ પેદા થતી હોય છે. તેવામાં લાલ કેળા ખાવા ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરમાં લોહી ગંઠાઈ જતું નથી.લાલ કેળા ની અંદર પીડી કેળા કરતા વિટામિન સી વધારે માત્રામાં હોય છે લાલ કેળા નુ ઝૂમખું પીળી કેળા કરતા વધારે ઘટ્ટ હોય છે લાલ કિલ્લાની અંદર એન્ટિઓક્સિડન્ટ કરતાં વધારે હોય છે તેમજ સ્વાદની દૃષ્ટિએ લાલ કેળા એ પીળી કેળા કરતાં વધારે મીઠાશ હોય છે તેમજ લાલ કેળાની અંદર વિટામિન બી 6 પણ ખૂબ જ માત્રામાં હોય છે આ લાલ કેળા નું ઉત્પાદન મુખ્યત્વે દક્ષિણ એશિયા, અમેરિકા, અરબ દેશો અને આફ્રિકાની અંદર થાય છે પરંતુ ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં કેરલ, મહારાષ્ટ્ર મા લાલ કેળાનું ઉત્પાદન કરવામાં આવે છે તેમજ લાલ કેળા એ પીળા કેળા કરતા થોડી વધુ નરમ અને મીઠી હોય છે.

લાલ કેળા ની અંદર વિટામીન B6 ખૂબ જ સારા પ્રમાણમાં મળી આવે છે અને આ વિટામિન B6 આપણા શરીરની અંદર એન્ટીબોડી અને લાલ રક્ત કણો ના બનવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, તેમજ તેના કારણે આપણે શરીરની પાચન ક્રિયા સારી થાય છે તેમજ તેની અંદર વિટામિન સી હોય છે જે આપણને ઘણા બધા રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છેલાલ કેળા ની અંદર રેસિસ્ટન્ટ સ્ટાર્ચ અને ડાયટરી ફાઇબર મળી આવે છે આ બંને તત્વો આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જે આપણને કબજિયાત જેવી સમસ્યાથી દૂર રાખે છે, તેમજ ઝાડા (ડાયેરિયા) ની સમસ્યા મા તે આપણા શરીરની અંદર પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ ની ઉણપ પણ પૂરી કરે છે.અને જો તમને એનિમિયા થાય છે, તો પછી આ કેળું તમારા માટે ખૂબ સારો હોઈ શકે છે. તેનાથી તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને એનિમિયાનું જોખમ પણ ઓછું થાય છે. અને આ ઉપરાંત, તે તમારા શરીરમાં ઘણી ઉર્જા આપે છે, જે તમારા શરીરને સક્રિય રાખે છે.લોહીને જાડુ નથી થવા દેત.ઘણા લોકોને બ્લડ ક્લોટિંગની સમસ્યા હોય છે અને આનાથી તેઓ ઘણી તકલીફ પણ કરે છે, પરંતુ આ કેળ તમારા શરીરમાં લોહીની ગંઠાઇ જવા દેતું નથી.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *