ભાત ના પાણી ને નકામું ના જવા દેતા ! આ રીતે ઉપયોગ કરી સુંદરતા મા વધારો કરી શકાય

બ્યુટી ટ્રીટમેન્ટ માટે હાલ 1ભાતના પાણીનો વપરાશ વધી ગયો છે . વાળ અને ત્વચાની ટ્રીટમેન્ટ માટે ફાયદાકારક માનવામાં આવે છે તે વાળના મોઇશ્ચરાઇઝરને લોક કરે છે . તેમજ તેના ઉપયોગથી વાળ વધે છે . માથાની ત્વચાની રૂક્ષતા ઓછી થાય છે .

વિટામિન, ઇ , બી3 અને બીપથી ભરપુર આ પાણીમાં એન્ટીઓક્સિડટનું પ્રમાણ પ્રચુરમ ત્રિામાં હોય છે , જે ત્વચા માટેએક ટોનરનું અને વાળ માટે સીરમનું કામ કરે છે . વાસ્તવમાં ખીમરયુક્ત આ પાણીમાં પ્રોબાયોક્સ ગુણ હોય છે , જે સ્વાસ્થય માટે પણ લાભદાયક છે . ફેટી લિવરની તકલીફમાં આ પોઝિટિવ અસર કરે છે . આ પાણીને પીવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે તેમજ વામાં રાહત થાય છે , પાણી બનાવાની રીત | અડધો કપ પાલીશ વગરના ચોખાને ધોવા અને ત્રણ કપ પાણીમાં પલાળી રાખવા , એક થી ચાર દિવસ સુધી તેને આમ જરહેવા દેવું . ત્યાર પછી પાણી ગાળી દેવું .

ચોખાની પેસ્ટ બનાવી સ્ક્રબ તરીકે ઉપયોગમાં લેવી , આંબમાં દહીં , હળદર , બદામની પેસ્ટ અને ઓલિવ ઓઇલના થોડા ટીપાં ભેળવવો . ઉપયોગ છે એક કપ ચોખાના પાણીમાં એક નાનો ચમચો મધ અને અસેન્શિયલ ઓઇલના થોડા ટીપા ભેળવવા . સ્વચ્છ વાળમાં લગાડવું અને ૧૫ મિનીટ પછી ધોઇ નાખવું . વાળ ચમકદાર અને રેશમ જેવા બને છે .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.