રોજ પીવો આદુનું પાણી,આ 30 બીમારીઓ તમારી નજીક પણ નહીં આવે,એક વાર જરૂર જાણી લો…

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે ભોજનને સ્વાદિષ્ટ અને પાચનયુક્ત બનાવવા માટે આદુનો ઉપયોગ હંમેશા ઘરમાં કરવામાં આવે છે. આમ તો તે બધા રાજ્યોમાં થાય છે, પરંતુ વધુ પ્રમાણમાં ઉત્પાદન કેરળ રાજ્યમાં કરવામાં આવે છે.જમીનની અંદર ઉગવા વાળું ભીની સ્થિતિમાં હોય ત્યારે આદુ, અને સુકાઈ જાય ત્યારે તે સુંઠ કહેવાય છે. ભીની માટીમાં દાટીને રાખવાથી તે લાંબા સમય સુધી તાજુ રહે છે. તેના મૂળ હલકા પીળાપણા ને લીધે ભહુખંડી અને સુગંધિત હોય છે.આદુ માં અનેક ઔષધીય ગુણો હોવાને લીધે આયુર્વેદમાં તેને મહા ઔષધી માનવામાં આવે છે.તે ગરમ, તીક્ષ્ણ, ભારે, પાકમાં મીઠા, ભૂખ વધારનાર, પાચક, ચરચરા, રુચિકારક, ત્રિદોષ મુક્ત એટલે કે વાત, પિત અને કફ નાશક હોય છે.વેજ્ઞાનિકો ના માનવા મુજબ આદુની રાસાયણિક બંધારણ માં ૮૦ ટકા ભાગ પાણી હોય છે, જો કે સુંઠ માં તેનું પ્રમાણ ૧૦ ટકા હોય છે. તે સિવાય સ્ટાર્ચ ૫૩ ટકા, પ્રોટીન ૧૨.૪ ટકા, રેશા ફાઈબર ૭.૨ ટકા, રાખ ૬.૬ ટકા, તાત્વિક તેલ ઇસેન્શીયલ તેલ ૧.૮ ટકા તથા ઔથિયોરેજિન મોટા પ્રમાણમાં મળી રહે છે.સુંઠ સુકું આદુ માં પ્રોટીન, નાઈટ્રોજન , અમીનો એસીડ્સ, સ્ટાર્ચ, ગ્લૂકોજ, સુક્રોસ, ફ્રુકટોસ, સુગંધિત તેલ, એલીયોરેસીન, જિંજીવરીન, રૈફીનીશ, કેલ્શિયમ, વિટામીન ‘બી’ અને ‘સી’, પ્રોટીથીલીટ એન્જાઈમ્સ અને લોઢું પણ મળે છે. પ્રોટીથીલીટ એન્જાઈમ્સ ને કારણે જ સુંઠ કફ દુર કરવા અને પાચનમાં વિભાગમાં ખુબ જ ગુણકારી સાબિત થયેલ છે.આદુ ને મોટાભાગે લોકો મસાલા તરીકે ઉપયોગ કરે છે.

પરંતુ જો તેના રસ ને નિયમિત પીવામાં આવે તો તે ઘણી મોટી બીમારીઓને નિયંત્રણ માં રાખી શકે છે. તેમાં રહેલા એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટી શરીરને હેલ્દી રાખવામાં મદદ કરે છે. ગ્લાસ પાણી માં થોડો આદુનો ટુકડો લઇ અને તેને થોડી વાર ગરમ કરો. જયારે પાણી ઉકળીને થોડું ઓછું થઇ જાય તો તેને ઠંડુ કરી સીપ સીપ કરીને પીવાનું છે. એક સાથે નથી પીવાનું. થોડું થોડું પીવાનું છે.જેવી રીતે ચા પીએ છીએ, જેવી રીતે ગરમ દૂધ પીએ છીએ, તેમ જ પીવાનું છે. તમે એક કામ બીજું કરી શકો છો, રાત્રે પાણીમાં આદુ નાખીને રાખી મુકો અને સવારે તેને ગરમ કરીને પાછું ઠંડુ કરીને પીઓ. અને જે ટુકડા પાણીમાં રહી ગયા છે તેને ચાવી ને ખાઈ લો.ડાઈજેશન સુધારે આદુનું પાણી શરીરમાં ડાઈજેશન જુસ ને વધારે છે. તેનાથી ખવાનું ઝડપથી ડાઈજેશન કરવામાં મદદરૂપ થાય છે.હાર્ટ બર્ન દુર કરે ભોજન કરીને ૨૦ મિનીટ પછી એક ગ્લાસ આદુનો રસ પીઓ.તે શરીરમાં એસીડ નું પ્રમાણ નિયંત્રણ માં રાખે છે. તેનાથી હાર્ટ બર્ન ની તકલીફ દુર થશે.કેન્સરથી બચાવે આદુમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી રહેલી છે. તેનો રસ પીવાથી લંગ્સ, પ્રોસ્ટ્રટ, ઓવીરીયન, કોલોન, બ્રેસ્ટ, સ્કીન અને પેનક્રીએટીક કેન્સરથી બચી શકાય છે વજન ઘટાડે આદુનો રસ પીવાથી શરીરનું મેટાબોલીજમ સુધરે છે.એવામાં વજન ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.ડાયાબીટીઝ કન્ટ્રોલ કરે નિયમિત આદુનો રસ પીવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ થાય છે. તેનાથી ડાયાબીટીઝ ની શક્યતા ઓછી થાય છે મસલ્સ નો દુખાવો આદુનો રસ પીવાથી શરીરનું લોહી નું સરક્યુંલેશન સુધરે છે. તેનાથી મસલ્સ રીલેક્સ થાય છે અને મસલ્સ નો દુઃખાવો દુર થાય છે.માથાનો દુઃખાવો દુર કરે આદુનો રસ પીવાથી બ્રેન સેલ્સ રીલેક્સ થાય છે.

તેનાથી માથાનો દુઃખાવો દુર થાય છે સ્કીન બને હેલ્દી નિયમિત આદુનો રસ પીવાથી શરીરના ટોક્સિસ બહાર નીકળે છે. તેનાથી લોહી શુદ્ધ થાય છે અને પીમ્પલ્સ, સ્કીન ઇન્ફેકશન ની શક્યતા દુર થાય છે.આદુ લીંબુનો રસ 2 ચમચી આદુનો રસ, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ 1 કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાથી લાભ થશે.બોડી પેઈન દૂર કરવા માટે આદુનો રસ અને કપૂર- આદુના રસમાં કપૂર મિક્સ કરી લેપ તૈયાર કરો. આ લેપને દુખાવાવાળા ભાગે લગાવો. તરત આરામ મળશે.કફ દૂર કરવા માટે આદુ-તુલસીનો રસ- 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી આદુનો રસ, 10-15 તુલસીના પાનનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.યૂરિન પ્રોબ્લેમ માટે આદુનો રસ અને સાકર- 2 ચમચી આદુના રસમાં 1 ટુકડો સાકર મિક્સ કરી સવાર-સાંજ લેવાથી યૂરિન પ્રોબ્લેમ્સમાં લાભ થાય છે.સોજો દૂર કરવા માટે આદુનો રસ અને ગોળ 2-3 ચમચી આદુના રસમાં થોડો 1 ચમચી ગોળ મિક્સ કરીને રોજ સવારે પીવાથી સોજાની તકલીફ દૂર થાય છે.પેટ દર્દ માટે આદુ ફુદીનાનો રસ- 1-1 ચમચી આદુ અને ફુદીનાનો રસ લો અને તેમાં ચપટી સિંધાલૂણ મીઠું નાખીને પીવો. પેટ દર્દ દૂર થશે.સાંધાઓમાં દર્દ માટે આદુનો રસ અને તલનું તેલ 1 કપ આદુના રસમાં અડધો કપ તલનું તેલ મિક્સ કરી ગરમ કરો. પછી તેને લગાવવાથી દર્દ ઝટથી ગાયબ થશે.શ્વાસની તકલીફ માટે આદુનો રસ અને નવશેકું પાણી 1 ચમચી આદુના રસને અડધો કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.લોહી સાફ કરવા માટે આદુનો રસ અને મધ 2 ચમચી આદુના રસમાં 2 ચમચી મધ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવાથી લોહી સાફ થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.