સવારે ચાની અંદર આ ચમત્કારી વસ્તુ નાખીને પીવાથી થાય છે એટલા અઢળક ફાયદા કે જાણીને ચોકી જશો…..
નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે આદુ ની ચા ના ફાયદા જણાવા જઇ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ.આદુમાં અઢળક ઔષધિય ગુણો સમાયેલા છે. જો કે આ વાત મોટાભાગના લોકો જાણતા જ હશે. એટલે તો આદુનો અનેક વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. આદુને રોગોનું મારણ માનવામાં આવે છે.જો કે આદુવાળી ચા પીવાના ફાયદા ખૂબ જ હોય છે.આદુવાળી ચા પીવાના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. આદુમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આદુ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરે છે એટલુ જ નહી પણ શરીરના તમામ અંગોને આદુવાળી ચા પીવાથી કોઈને કોઈ ફાયદા મળે જ છે. જો તમે પણ ચા પીવાના શોખીન છો તો તેમાં આદુ નાંખીને ચા પીવાના શું ફાયદા છે તે જાણવુ જ જોઈએ.આદુનો ઉપયોગ ઘણી બધી તકલીફોમાં રામબાણનું કામ કરે છે. કેન્સર સામે રક્ષણ, શરદી, ખાંસી, હાર્ટ પ્રોબ્લેમ વગેરેમાં આદુ ખૂબ જ ફાયદો કરે છે. એમાં પણ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં આદુ બજારમાં જોવા મળે છે. જેથી આ સીઝનમાં આદુનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને રોજ ચામાં કટકો આદુ નાખીને પીવી જોઈએ. તેનાથી શરીરને અઢળક ફાયદાઓ મળે છે. ચાલો જાણીએ.શિયાળામાં આદુનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં.આદુવાળી ચા પીવાના છે ગજબ ફાયદા.શિયાળામાં રોગોને દૂર રાખશે
આળસ દૂર થાય,આદુ શરીરમાં ઉર્જા ભરવાનુ કામ કરે છે.આદુ વાળી ચા પીવાથી શરીરમાં આખો દિવસ ઉર્જા બની રહે છે.શરદી-ખાંસી,શિયાળામાં મોટાભાગના લોકોને શરદી, ખાંસી કે કફની સમસ્યા થાય છે. જેનાથી બચવા માટે દવાઓ ખાવાની જરૂર નથી. બસ રોજ એક કપ આદુવાળી ચા પીવાનું શરૂ કરી દો. આદુથી શરીરને ગરમાવો પણ મળે છે.તણાવમાંથી રાહત અપાવે,આદુવાળી ચામાં શાંત કરવાનો ગુણ જોવા મળે છે, જેથી તમારો તણાવ ઓછો થશે.આમ આદુના સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટીઝના કારણે તણાવમાંથી મુક્તિ મળે છે.વાત,પિત્ત અને કફનો દોષ દૂર થાય છે,આદુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આદુ શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરે છે એટલુ જ નહી પણ શરીરના તમામ અંગોને આદુવાળી ચા પીવાથી કોઈને કોઈ ફાયદા મળે છે. આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત,પિત્ત અને કફ જેવા દોષ દૂર થઈ જાય છે.આયુર્વેદિક ફાયદા,આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત, પિત્ત અને કફ જેવા દોષ દૂર થઈ જાય છે અને તેના કારણે પેદા થતાં અનેક રોગો સામે રક્ષણ મળે છે. જેથી હવેથી માત્ર આદુવાળી ચા પીઓ અને સ્વસ્થ રહો.પાચનની બેસ્ટ દવા,આદુ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને જો તમારી પાચન ક્રિયા નબળી હોય તો ખાવાનુ યોગ્ય રીતે પચતું નથી. જેના કારણે કબજિયાતની સમસ્યા થાય છે તો આદુ રામબાણનું કામ કરે છે.
આદુ પેટમાં વાયુને દૂર કરે છે અને અપચો દૂર કરે છે. જેથી શિયાળામાં અચૂક એક કપ આદુવાળી ચા પી લેવી જોઈએ.ભુખ ઉઘડશે,ઘણા લોકોને કોઈ પણ જાતની બીમારી વગર ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવી જોઈએ.બ્લડ સર્કુલેશનને,આદુવાળી ચામાં જોવા મળતા વિટામિન, મિનરલ્સ અને અમીનો એસિડ બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવામાં મદદ કરે છે.જેનાથી કાર્ડિયોવેસ્કુલર સમસ્યાની સંભાવના ઓછી થઇ જાય છે.વધતી ઉંમરને રોકે છે,આદુમાં એન્ટી ઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં હોય છે જે એન્ટી એંજીગ રોકે છે અને તમારી ત્વચા પર થતી કરચલીઓ પણ દૂર કરે છે. મોટાભાગના લોકોને આ સમસ્યા હોય છે કે ઉંમર વધવાની સાથે ચામડી લચી પડે છે. જો તમે પણ આવી સમસ્યાથી પીડાતા હો તો તમારે આદુ યુક્ત ચા પીવાનુ શરૂ કરવુ જોઈએ.આદુમાં ચહેરા પરની કરચલીઓ સાથે એન્ટી એજીંગની સમસ્યાને દૂર કરવાની ગજબની તાકાત રહેલી છે પણ તેનો ફાયદો ત્યારે જ અનુભવી શકશો જ્યારે તેનો ઉપયોગ કરશો.આદુમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં હોય છે જે એન્ટી એજિંગ રોકે છે અને તમારી ત્વચા પર થતી કરચલીઓ પણ દૂર કરે છે. રોજ આદુવાળી ચા પી લેવાથી સ્કિનની સમસ્યા પણ દૂર રહે છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આદુ ના અન્ય ફાયદા.
આદુને મોટાભાગે મસાલાના રૂપમાં ઉપીયોગમાં લેવામાં આવતું હોય છે.જો કે આદુ એક ઔષધિ પણ છે. તેનું પાણી નિયમિત તૌર પર પીવાથી ઘણી એવી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. તેમાં ઉપસ્થિત એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી બોડીને હેલ્દી રાખવામાં મદદ કરે છે. ચિકિત્સકોનું કહેવું છે કે ઉધરસ, ગળાની ખરાશ અને કફ જમા થઇ જવા પર આદું ખુબ જ ફાયદો કરાવે છે.આદુના ફાયદા, કફ જમા થવામાં આપે છે રાહત,એક કપ પાણીમાં આદુનો એક નાનો ટુકડો લઈને 5 મિનિટ સુધી ઉકાળો. ઠંડુ થઇ જવા પર તેને પીઓ. તેનાથી કફમાં તમને ઘણી રાહત મળશે. કેન્સરથી બચાવે છે,આદુમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી મળી આવે છે, તેનું પાણી પીવાથી ફેફસા, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્, સ્કિન અને પેન્ક્રીએટીક કેન્સરથી બચાવે છે. હાર્ટ બર્ન કરે છે દૂર,ભોજન લીધાના 20 મિનિટ પછી એક કપ આદુનું પાણી પીઓ, આ બોડીમાં એસિડ ની માત્રા કંટ્રોલ કરે છે.તેનાથી હાર્ટ બર્નની સમસ્યા દૂર થઇ જાય છે.પાચનમાં મદદરૂપ,આદુનું પાણી બોડીમાં ડાઈજેસ્ટિવ જ્યુસને વધારે છે.
તેમાં ખોરાકને પાચન થવામાં ખુબ જ મદદ મળે છે.વજન ઓછું કરે છે,આદુનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ્સ સુધરે છે. એવામાં ફેટ તેજીમાં બર્ન થાય છે અને વજન ઘટાળવામાં હેલ્પ મળે છે.ડાયાબિટીસ કરે છે કંટ્રોલ,રેગ્યુલર આદુંનું પાણી પીવાથી બોડીનું બ્લડ શુગર લેવલ કંટ્રોલ માં રહે છે. તેનાથી ડાયાબિટીસની આશઁકા ઓછી થઈ જાય છે.મસલ્સ પેઈન કરે દૂર,આદુનું પાણી પીવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી મસલ્સ રિલેક્સ થાય છે અને મસલ્સ પેઈન દૂર થાય છે.માથાના દુઃખાવાને કરે છે દૂર,આદુંનું પાણી પીવાથી બ્રેન સેલ્સ રિલેક્સ થાય છે, તેનાથી માથાના દુઃખાવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.સીકન બનાવે છે હેલ્દી,રેગ્યુલર આદુનું પાણી પીવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, તેનાથી બ્લડ સાફ થઇ જાય છે અને પિમ્પલ્સ, સ્કિન ઇન્ફેક્શન નો ખતરો પણ ટળી જાય છે.વધારે છે રોગપ્રતિકારક શક્તિ,આદુનું પાણી પીવાથી બોડીની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેનાથી શરદી-ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શનનો ખતરો પણ ટળી જાય છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર