શું તમે પણ માથા નીચે ઓશીકું રાખીને સૂઈ જાવ છો તો થઇ જાવ સાવધાન થઈ શકે છે શરીરને નુકશાન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દિવસભરનાં ભાગદોડ અને કામકાજ બાદ દરેક વ્યક્તિ રાતનાં સમયે એક સારી અને મીઠી ઊંઘ મેળવવા માંગે છે. ઊંઘ આપણને પથારી ઉપર જ આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પોતાના બેડ પર સૂવે છે તો માથા નીચે ઓશીકું જરૂર રાખે છે. ઘણા બધા લોકો એવા હોય છે જેમને ઓશીકા વગર ઉંઘ આવતી નથી. કોઈ જાડું ઓશીકું રાખીને સૂવાનું પસંદ કરે છે, તો કોઈ પાતળા ઓશીકા પર સૂવાનું પસંદ કરે છે.વળી અમુક લોકો એવા હોય છે જે માથા નીચે ૨-૩ ઓશીકા રાખીને પણ સૂવાનું પસંદ કરતાં હોય છે.જો તમને પણ માથા નીચે ઓશીકું રાખીને સુવાની આદત છે, તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. આ તમારી આદત તમને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ઓશીકું રાખીને સૂવાથી ઘણા પ્રકારના નુકસાન થાય છે. આ ઓશીકુ તમારા શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે. એટલા માટે તેના ઉપયોગથી બચવું જોઈએ.

કરોડરજ્જુનાં હાડકા ત્રાંસા થવાનો ખતરો.ઓશીકાનો સતત ઉપયોગ કરવાથી એક સમય બાદ તમારા કરોડરજ્જુના હાડકાં ધીરે-ધીરે ત્રાંસા થવા લાગે છે. જો તમે તેનો ઉપયોગ બંધ કરી નાંખો છો, તો ફક્ત તમારા કરોડરજ્જુનાં હાડકાને નુકસાનથી બચવાની સાથે સાથે તમને કમરનાં દુખાવામાં પણ આરામ મળી જશે.ગરદનમાં સમસ્યા.જે લોકો રાતનાં તમે દરરોજ ઓશીકું લઇને સુતા હોય છે, તેમને ગરદનમાં દુખાવો થવા લાગે છે. આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેનાથી બચવા માટે રાત્રે સૂતા સમયે માથા નીચે ઓશીકું રાખવાનું બંધ કરી દેવું જોઈએ. આવું કરવાથી તમારી બોડીમાં રક્ત સંચાર પણ યોગ્ય રીતે થાય છે.ઉંમર દેખાવા લાગે છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે રાતના સમયે લઈને સૂવાથી ખૂબ જ જલ્દી તમારી ઉંમર દેખાવા લાગે છે. તેનું કારણ છે કે ઓશિકા પર સૂવાથી ચહેરા પર કરચલીઓ જલ્દી પડવા લાગે છે. એટલા માટે જો તમે લાંબો સમય સુધી સુંદર રહેવા માંગો છો, તો રાત્રિના સમયે ઓશીકું લઇને સૂવાનું બંધ કરી દેવું જોઈએ.બાળકોની શ્વાસ નળી વળી જવાનો અને દબાઈ જવાનો ખતરો.મોટાભાગના લોકો પોતાના બાળકોના માથા નીચે પણ ઓશીકું રાખતા હોય છે. તમારે આવી ભૂલ બિલકુલ પણ કરવી જોઈએ નહીં. તેનાથી બાળકોની શ્વાસનળી દબાઈ જવાનો અથવા વળી જવાનો ખતરો હોય છે. આવું દરેક વખતે થાય તે જરૂરી નથી, પરંતુ તેનો ખતરો જરૂર રહે છે. એટલા માટે તમે આ જોખમ ન લો તો વધારે સારું રહેશે.

જો તમે તમારા ચહેરાને ઓશીકું તરફ ફેરવીને અથવા ઓશીકમાં ચહેરો લગાવીને સૂઈ જાઓ છો, તો આ ટેવ તમારા ચહેરા પર કરચલીઓ લાવી શકે છે. આ ઉપરાંત, આ પદ્ધતિ તમારા ચહેરા પર કલાકો સુધી દબાણ જાળવી રાખે છે, રક્ત પરિભ્રમણને અસર કરે છે, અને ચહેરાની સમસ્યાઓ પેદા કરે છે.તમને વર્ષોથી તમારા માથાની નીચે ઓશીકું લગાવીને સૂવાની ટેવ છે, અને જો તમને લાગે કે ઓશીકું વિના સૂવાથી ગળામાં દુખાવો થઈ શકે છે, તો તમે ખોટા છો.તેના બદલે, ઓશિકા વગર સૂવું તમને ઘણા શારીરિક અને માનસિક લાભ આપી શકે છે. જો તમે હજી પણ અજાણ છો, તો પછી જાણો ઓશીકું વગર સૂવાના ફાયદા શું છે .તમને વર્ષોથી તમારા માથાની નીચે ઓશીકું લગાવીને સૂવાની ટેવ છે, અને જો તમને લાગે કે ઓશીકું વિના સૂવાથી ગળામાં દુખાવો થઈ શકે છે, તો તમે ખોટા છો. તેના બદલે, ઓશિકા વગર સૂવું તમને ઘણા શારીરિક અને માનસિક લાભ આપી શકે છે. જો તમે હજી પણ અજાણ છો, તો પછી જાણો ઓશીકું વગર સૂવાના ફાયદા શું છે .

જો તમને વારંવાર કમર અથવા આજુબાજુની માંસપેશીઓમાં દુખાવો થતો હોય, તો પછી ઓશીકું વગર સૂવાનું શરૂ કરો. ખરેખર આ સમસ્યા કરોડરજ્જુને કારણે થાય છે, જે તમારી ઉંધની રીતનું મુખ્ય કારણ છે. ઓશીકું લીધા વગર સુવાથી કરોડરજ્જુ સીધી જ રહેશે અને તમારી સમસ્યા ઓછી થઈ જશે.સામાન્ય રીતે ગળા અને ખભા ઉપરાંત, પીઠમાં દુખાવો તમારા ઓશીકું હોવાને કારણે થાય છે. ઓશીકું લીધા વિના સૂઈ જવાથી, આ અવયવોમાં રક્ત પરિભ્રમણ વધુ સારું રહેશે અને તમે પીડાથી રાહત મેળવી શકશો.કેટલીકવાર ખોટા ઓશીકાનો ઉપયોગ કરવાથી તમને માનસિક સમસ્યા પણ થઈ શકે છે. જો ઓશીકું સખત હોય તો તે તમારા મગજ પર બિનજરૂરી દબાણ પેદા કરી શકે છે, જેનાથી માનસિક વિકારની સંભાવના વધી જાય છે.જો તમે તમારા ચહેરાને ઓશીકું તરફ ફેરવીને અથવા ઓશિકામાં મોં નાખીને સૂઈ જાઓ છો, તો આ ટેવ તમારા ચહેરા પર કરચલીઓ લાવી શકે છે. આ ઉપરાંત, આ પદ્ધતિ તમારા ચહેરા પર કલાકો સુધી દબાણ જાળવી રાખે છે, રક્ત પરિભ્રમણને અસર કરે છે, અને ચહેરાની સમસ્યાઓ પેદા કરે છે.તમને વર્ષોથી તમારા માથાની નીચે ઓશીકું લગાવીને સૂવાની ટેવ છે, અને જો તમને લાગે કે ઓશીકું વિના સૂવાથી ગળામાં દુખાવો થઈ શકે છે, તો તમે ખોટા છો. તેના બદલે, ઓશિકા વગર સૂવું તમને ઘણા શારીરિક અને માનસિક લાભ આપી શકે છે. જો તમે હજી પણ અજાણ છો, તો પછી જાણો ઓશીકું વગર સૂવાના ફાયદા શું છે .

જો તમને વારંવાર કમર અથવા આજુબાજુની માંસપેશીઓમાં દુખાવો થતો હોય, તો પછી ઓશીકું વગર સૂવાનું શરૂ કરો.ખરેખર આ સમસ્યા કરોડરજ્જુને કારણે થાય છે, જે તમારી ઉંધની રીતનું મુખ્ય કારણ છે. ઓશીકું લીધા વગર સુવાથી કરોડરજ્જુ સીધી જ રહેશે અને તમારી સમસ્યા ઓછી થઈ જશે.સામાન્ય રીતે ગળા અને ખભા ઉપરાંત, પીઠમાં દુખાવો તમારા ઓશીકું હોવાને કારણે થાય છે. ઓશીકું લીધા વિના સૂઈ જવાથી, આ અવયવોમાં રક્ત પરિભ્રમણ વધુ સારું રહેશે અને તમે પીડાથી રાહત મેળવી શકશો.કેટલીકવાર ખોટા ઓશીકાનો ઉપયોગ કરવાથી તમને માનસિક સમસ્યા પણ થઈ શકે છે. જો ઓશીકું સખત હોય તો તે તમારા મગજ પર બિનજરૂરી દબાણ પેદા કરી શકે છે, જેનાથી માનસિક વિકારની સંભાવના વધી જાય છેજો તમે તમારા ચહેરાને ઓશીકું તરફ ફેરવીને અથવા ઓશિકામાં મોં નાખીને સૂઈ જાઓ છો, તો આ ટેવ તમારા ચહેરા પર કરચલીઓ લાવી શકે છે. આ ઉપરાંત, આ પદ્ધતિ તમારા ચહેરા પર કલાકો સુધી દબાણ જાળવી રાખે છે, રક્ત પરિભ્રમણને અસર કરે છે, અને ચહેરાની સમસ્યાઓ પેદા કરે છે.આપણે બધા આપણા પરિવારના સારા ભવિષ્ય માટે દિવસ આખો કલાકો સુધી કામ કરીએ છીએ. ઘણા ખુરશી ઉપર બેસીને કામ કરે છે, તો ઘણાએ શારીરિક શ્રમ વાળું કામ કરે છે. એવામાં વધુ પડતા કામ, અને વ્યસ્ત રોજીંદા કામને લીધે કોઈ ને કોઈ વ્યક્તિને કમરના દુ:ખાવાની તકલીફ થઇ જાય છે. અને દુ:ખાવો પણ એવો ઉપડે કે ઘણા દિવસો સુધી, અઠવાડિયા કે મહીના સુધી પરેશાન કરે છે.

મિત્રો આ કમરનો દુ:ખાવો ઘણા કારણે થઇ શકે છે. અને તે ખુબ પરેશાન પણ કરે છે. એટલે આજના આ લેખમાં અમે કમરના દુ:ખાવાના તમામ શક્ય કારણ, અને તેના વિષય ઉપર થયેલી શોધોના પરિણામો વિશે વાત કરીશું.આપણા શરીરમાં કમરના નીચેના ભાગમાં સતત થતા દુ:ખાવા ઉપર વેજ્ઞાનિકોએ શોધ પણ કરી છે. અને શોધકર્તાઓનું એવું માનવું છે કે, તેનું કારણ તમારા જીનમાં છુપાયેલ હોઈ શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, બ્રિટનના ૪,૬૦૦ લોકો ઉપર રીસર્ચ કર્યા પછી એવું જાણવા મળ્યું છે કે, પાર્ક-2 જીન ઉંમર સાથે જોડાયેલી ડિસ્કની સમસ્યાઓનું કારણ છે.અને દુનિયામાં આઘેડ ઉંમરની સરેરાશ દર ત્રીજી મહિલાને કરોડરજ્જુ સંબંધીત તકલીફ હોય છે. અને આ વિષયમાં જાણકારોનું એવું માનવું છે કે, તેમાંથી લગભગ ૮૦ ટકાને આ બીમારી વારસાગત મળેલી હોય છે. વિદ્વાનોને આશા છે કે આ જીનનું રહસ્ય સામે આવ્યા પછી કમરના દુ:ખાવાનો અસરકારક ઈલાજ શોધવામાં સરળતા રહેશે. અને સાથે જ તેના માટે નવી ટેકનીક વિકસિત કરવામાં પણ મદદ મળશે.જાણકારી માટે જણાવી દઈએ કે, આ અધ્યયન લંડનના કિંગ કોલેજના શોધ કરનારાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ અધ્યયનમાં જોડાયેલા તમામ લોકોના એમઆરઆઈ કરાવવામાં આવ્યા અને તેના વારસાગત ફરકને પણ જોવામાં આવ્યો હતો.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.