દિવસે ને દિવસે વધતા જતા મોટાપા ને દૂર કરવા માટે ફાયદાકારક છે આ આયુર્વેદિક બીજ, મિનિટોમાં થઈ જશો પાતળા…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સીતાફળ એ ફળ છે જે શિયાળામાં ખાવામાં આવે છે. શિયાળામાં આવતું આ ફળ સફરજન કરતા વધારે ફાયદાકારક છે. ઘણી રીતે આનું સેવન કરી શકાય છે જેમ કે સોડામાં, મિલ્કશેક અને આઈસ્ક્રીમના રૂપમાં ખાવામાં પણ આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સીતાફળના બીજમાં પણ એવા ગુણધર્મો છે જે કેન્સર અને ડાયાબિટીઝ જેવા રોગોનું જોખમ ઘટાડે છે.સંશોધન બાદ સીતાફળના બીજમાંથી દવાઓ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સીતાફળના બીજમાં ઘણા ગુણધર્મો છે. સીતાફળના બીજ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેની અંદર વિટામિન સી મળી આવે છે જે રોગો સામે લડવામાં પણ રક્ષણ આપે છે તેના કારણે જ આ બીજનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ કરવામાં આવે છે. તેનાથી શરીરની ઉર્જા પણ જળવાઈ રહે છે.મિત્રો સીતાફળ ના બીજ નો પાવડર બનાવી ને આપણે અનેક રોગો માંથી મુક્તિ મેળવી શકીએ. આ અંગે હજુ વિદેશ માં અનેક શોધખોળો થઈ રહી છે. આ સીતાફળ ના બીજ વાળ માટે પણ ખૂબજ લાભદાયી છે. જો તમે બકરી ના દૂધ માં સીતાફળના બીજ ઘસી ત્યારબાદ તેને વાળ માં લગાવશો તો તમારા વાળ કયારેય પણ અકાળે ધોળાં થશે નહી અને વાળના વિકાસ માં પણ વૃદ્ધિ થશે.આ એક એવું ફળ છે જે તમારા થાકને તરત જ દૂર કરે છે.

Close up of brown colored dried custard apples or sitaphal or sugar apple seeds in a black colored clay bowl isolated on white.

સીતાફળના બીજ પણ તમારા થાકને દૂર કરવામાં મદદગાર બને છે. તેના બીજથી શરીરમાં ઉર્જા નો સંચાર થાય છે અને થાક તેમજ માનસિક તાણ પણ દૂર થાય છે. સીતાફળના બીજમાં હાજર મેગ્નેશિયમ શરીરમાં સોડિયમ અને પોટેશિયમ સંતુલિત માત્રામાં રાખે છે. સીતાફળના બીજનું સેવન ડાયાબિટીસ ને નિયંત્રિત કરી શકે છે.વજન ઓછું કરવામાં સીતાફળના બીજ પણ ખૂબ મદદગાર છે.તેમને શેકીને ખવાથી તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. બીજમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, ફોલેટ, ગ્લુટામિક એસિડ શામેલ છે. જે ચરબી બર્નિંગ વધારવામાં મદદ કરે છે.આ બીજ મા સમાવિષ્ટ મેગ્નેશિયમ નામનું પોષકતત્વ તમારા શરીરમાં પાણી ની માત્રા ને સંતુલિત રાખે છે.

આ સિવાય સીતાફળ ના બીજ ના સેવન થી તમારું બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે છે તથા સુગર ની માત્રા પણ નિયંત્રણ માં રહે છે જેથી તમે ડાયાબીટીસ જેવી બીમારીથી દૂર રહો છો.સીતાફળ ના બી ને ક્રશ કરી તેનો ઝીણો ભૂકો કરી લો. આ ભુક્કા ને કાચ અથવા પ્લાસ્ટીક ના પાત્ર મા ભરી ને રાખી દો. જો તમારા ઘર મા જંતુ નો ત્રાસ વધી જતો હોય તો આ ભુક્કા ને તે જગ્યા પર ભભરાવી દો.જેથી જંતુ નો ત્રાસ ઘટી જાય છે. સીતાફળ માં કેલરી ઓછી હોય છે અને ફાઇબર અને વિટામિન વધારે હોય છે. આ સિવાય તેમાં ખનિજો અને એન્ટીઑકિસડન્ટ બીટા કેરોટિન હોય છે જે વજન ઘટાડવામાં મદદગાર છે.સીતાફળના બીજની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ રહેલા છે જે બ્લડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણે હૃદય પણ સ્વસ્થ રહે છે.

સીતાફળના બીજમાં તાંબું અને ફાયબર ભરપૂર માત્રામાં રહેલું છે જે તમારી પાચન ક્ષમતાને વધારવામાં ખુબ જ મદદગાર રહે છે. ફાયબર તમારા મળને નરમ કરે છે જેના કારણે તમને કબજિયાત ની સમસ્યમાં પણ રાહત મળે છે.વિશાળ દવા બનાવતી ફાર્મા કંપનીઓ આ ભુક્કાનો દવા બનાવવા ઉપયોગ કરે છે. ખેતરમા થતાં પાક મા થતી જીવાત ને દૂર રાખવા માટે દવા મા આ બી ના ભુક્કા નો વપરાશ કરવામાં આવે છે.લીંબુડા અને સીતાફળ ના બી નો ભૂકો કરીને પેસ્ટ તૈયાર કરવામાં આવે તે ખેતરના પાક મા રહેલ બધા જ નુકસાનકારક જંતુઓનો નાશ કરે છે તથા પાક ને કોઈપણ જાતનું નુકસાન થતું નથી.સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ એન્ટી ઓક્સિડન્ટ ગુણતત્વો તથા વિટામિન સી તમારા શરીરમાં કોઈપણ પ્રકાર ની બીમારી ને પ્રવેશવા દેતા નથી તથા તમારા શરીર ને નિરોગી અને તંદુરસ્ત રાખે છે.

આ સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ વિટામિન બી તમારા શરીરમાં રક્ત ની ઉણપ થવા દેતું નથી તથા રક્ત ની ઉણપ દ્વારા થતા રોગો સામે રક્ષણ આપે છે.સીતાફળના બીજમાં વિટામિન સી અને વિટામિન એ પણ રહેલા છે જે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. જે તમારી આંખોનું તેજ વધારવામાં ખૂબ જ મદદગાર બને છે. સીતાફળના બીજ ની અંદર વિટામિન બી પણ રહેલું છે જે શરીરમાં લોહીની ઉણપ ને દૂર કરે છે અને એનેમિયાથી પણ બચાવે છે.જો તમે પાતળા હોવાના કારણે લોકો ના તાના સાંભળી સાંભળીને થાકી ગયા છો અને દૂધ કેળા એ પણ કંઈ ખાસ અસર નથી દેખાડ્યો તો એક વખત સીતાફળ જરૂર ઉપયોગ કરો.તેના ઉપયોગ થી તમે મનપસંદ વજન મેળવી શકો છો. સીતાફળ માં વજન વધારવાની ક્ષમતા હોય છે અને  થી તમે એક સ્વસ્થ શરીર મેળવી શકો છો.આજ ની ભાગદોડ ભરેલી જિંદગી માં મોટા શું બાળકો અને કિશોરો ને પણ થકાવટ થવા લાગે છે.તમને સીતાફળ ના સેવન થી નબળાઈ માં પણ આરામ મળશે. સીતાફળ ખાવાથી ગજબ ની એનર્જી મળે છે અને તેનાથી થકાવટ દુર થાય છે. જો તમારું મગજ બહુ વધારે ગરમ રહેતા હોય તો પણ સીતાફળ સાચું ફળ છે. આ ફળ મગજને ઠંડક આપે છે. તેનાથી તમને માનસિક શાંતિ મળશે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.