તમને પણ ચાલવા મા આળસ ચડે છે ??? તો આ જાણી નો ચાલવા થી હજારો ફાયદા થાય છે.

સૌથી સામાન્ય વર્કઆઉટ કરતા આ સૌથી વધુ અસરકારક શા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાં જોઈએ ? સ્વસ્થ રહેવા માટે દરરોજ 10 , ooo પગલાં ચાલવું લોકો વચ્ચે એક પ્રચલિત ટાસ્ક બની ગયો છે . આજ કાલ લોકો competition માં ચાલવા લાગ્યા છે પરંતુ આ રીતે ચાલવા કરતા ચાલતા ચલતા કઈ કઈ બાબતોનું ધ્યન રાખવું તે ખુબ અગત્યનું છે

જોકે , 1૦,૦૦૦ પગલાં જશામાટે વિવિધરિસર્ચમાં જાણવા મળ્યું કે , વ્યક્તિ જો દરરોજ સરેરાશ 10 હજાર પગલાં ચાલે છે તોરારીરને નીચેના 7 મોટા ફાયદા થાય છે . જાણો કયા ફાયદા છે ? અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ છેલ્પ અને સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્યાનના વિજ્ઞાનીઓએ લગભગ 5000 મહિલા અને પુરુષનાડેટાનું વિશ્લેષણ કરીને જોયું કે , જો વ્યક્તિ દરરોજ 8ooo પગલાં ચાલે તો કેન્સર , ડાયાબિટીસ અને હૃદય રોગથી થતાં મોતનું જોખમ 50 % સુધી ઘટી શકે છે . જે દરરોજ 12,000 પગલાં ચાલવામાં આવે તો આ જોખમ 65 % સુધી ઘટી જાય છે , તમે આ પગલો કોઈ મકાનના ચક્કર કાપીને કે પરના રૂમમાં પણ પૂરો કરી શકો છો .

શરીરના આ 7 ફાયદા 1 ) નિયમિત ચાલવાથી હૃદયને 19 % ઘટે છે નેશનલ લાખોરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર નિયમિત ચાલવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે , જેનાથી હાર્ટ એટેકનું જોખમ 19 સુધી ઘટે છે . આટલું જ નહીં , સ્ટ્રોકનું જોખમ એક તૃતિયાંશ પટી જાય છે . 2 ) મગજ 60 % વધુ રચનાત્મક થઈ જાય છે જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ સાઈકોલોજી લનિંગ , મેમરી એન કોનીશનના રિસર્ચ મુજબ ચાલવાથી મસ્તિકમાં લોહીનો પ્રવાહ વધે છે , જેનાથી મસ્તિકની સાંગલ્ય બેસાડવાની ક્ષમતા સુધરે છે . તેનાથી વ્યક્તિની ક્રિએટિવિટી 60 % સુધી વધી શકે છે ,૩ ) ઈમ્યુનિટી શરીરને બીમારીનું જોખમ 26 % ઘટી જાય છે બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન અનુસાર સપ્તાહમાં જ 5 દિવસ પણ ચાલવામાં આવે તો બીમારીનું ખમ 26 % સુધી ઘટે છે . આટલું જ નહીં , તે હાડકાંની ડેન્સિટી વધારે છે , જેનાથી તે મજબૂત બને છે . ડાયાબિટીસનું જોખમ 60 % ઓછું , લૂઝ લેવલ કન્ટ્રોલ અમેરિકન ડાયાબિટિસ એસો n * અનુસાર ચાલવા જેવી ગતિવિધીથી માંસપેશીઓ ક્લ રહેલા લૂકોઝનો વધુ ઉપયોગ * ૦ શરીરમાં ઉપલબ્ધ ઈસ્યુલિનને અસરકારક રીતે કામ કરવામાં મદદ મળે છે ડાયાબિટીસનું જોખમ 60 % ઘટી જાય છે .

બ્લડપ્રેશરવપોઈન્ટ સુધી ઘટાડી શકાય છે દ્વારા પ્રકાશિત એક અન્ય રિસર્ચ પેપર અમેરિકન ડાયાબિટિસ એસોસિયેશન અનુસાર દરરોજ ચાલવાથી શરીરમાં માંસપેશીઓ ઢીલી પડે છે , તેનાથી લોહીને અનિયમિત બ્લડ પ્રેશર લગભગ 4 પોઈન્ટ પ્રવાહિત થવામાં સરળતા રહે છે . શરીરનું જેટલું ઘટી જાય છે . 6 ) કેન્સર અને મેદસ્વિતાનું જોખમ 40 થી 50 % સુધી ઘટે છે વેબ એમડી અનુસાર 10 હજાર લોકો પર કરાયેલી રિસર્ચમાં જોવા મળ્યું કે , ચાલવાથી કેન્સરનું જોખમ 40 થી 50 % સુધી ઘટી જાય છે , જર્નલ સાયન્સ ડાયરેક્ટની રિસર્ચ જણાવે છે કે , દરરોજ 1 ક્લાક ચાલવામાં આવે મેદસ્વિતાની આરાંકા ૬૦ % ઘટી જાય છે . ) ડિપ્રેશનનું જોખમ 26 % સુધી ઘટી જાય છે યુએસ નેશનલ લાછોરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ મુજ ઇન્ડોર્ફિન અને ડોપામાઈન જેના ન્યુરોટ્રાન્સમીટર્મ રિલીઝ કરે છે સુધરે છે . ડીપ્રેશનનું જોખમ 26 % જેટલું ઘટી જાય છે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.