વાયરલ વિડીઓ

23 વર્ષની મહિલા 11 બાળકોની માતા બની, કહ્યું – 105 બાળકોની માતા બનવાની ઇચ્છા છે ,

ઘણી વાર લોકો એક સાથે 2 થી 4 બાળકોને જોઈને ગભરાઈ જાય છે… આવી સ્થિતિમાં 23 વર્ષીય ક્રિસ્ટીના ઓઝટર્ક લોકોમાં ચર્ચાનો વિષય છે. ક્રિસ્ટીના ઓઝટાર્ક 23 વર્ષની છે અને તે રશિયામાં રહે છે. આશ્ચર્યજનક વાત એ છે કે 23 વર્ષની ઉંમરે ક્રિસ્ટીના 11 બાળકોની માતા બની છે. એટલું જ નહીં, તે કહે છે કે તે […]