વાયરલ વિડીઓ

BMW અને જૈગુઆર જેવી અનેક આલીશાન ગાડીઓનો માલિક છે ફિલ્મોનો આ વિલન,જુઓ તસવીરો.

રવિ કિશન પાસે લક્ઝરી કારનો સંગ્રહ પણ છે. તેમની પાસે એકથી એક વૈભવી કાર અને બાઇક છે. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સોગંદનામામાં રવિ કિશનને કહ્યું હતું કે તેમની પાસે 20 કરોડથી વધુની સંપત્તિ છે. રવિ કિશન પાસે ટોયોટા ઇનોવા કાર છે. આ સાથે તેની પાસે મર્સિડીઝ બેન્ઝ પણ છે. રવિ કિશન […]