વાયરલ વિડીઓ

એલોન મસ્કના 50 માં જન્મદિવસ પર, માતા મેય મસ્કએ તેમના બાળપણની તસવીર શેર કરી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ.

અબજોપતિ ટાયકૂન એલન મસ્કે સોમવારે પોતાનો ૫૦ મો જન્મદિવસ ઉજવ્યો હતો. એલન મસ્કની માતા મેઇ મસ્કે ટ્વિટર પર એલનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અબજોપતિ ટાયકૂન એલન મસ્કે સોમવારે પોતાનો ૫૦ મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું. એલનને અભિનંદન આપનારાઓની યાદીમાં તેની માતા પણ છે. એલનની માતાએ તેની […]