વાયરલ વિડીઓ

અભિષેક બચ્ચન આગ્રા સેન્ટ્રલ જેલની બહાર આવ્યા, લોકોએ સૂત્રોચ્ચાર કર્યા.જાણો આની પછી શું થયું.

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન જેલની બહાર નીકળવાના તસ્વીરો આજકાલ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. અભિષેક બચ્ચન, આગ્રાની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવતા, હાથ જોડીને લોકોને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે, અને બહાર ઉભેલા લોકો ઝિંદાબાદના નારા લગાવતા સંભળાય છે. આ દરમિયાન, અભિષેક બચ્ચનની એક ઝલક મેળવવા માટે દરેક લોકો ભીડમાં ઉભા જોવા મળે […]