વાયરલ વિડીઓ

“તારક મહેતા..” ના “અંજલી ભાભી” ૪૨ વર્ષે પણ હજુ છે કુંવારી, એક એપિસોડ ના લે છે આટલા રૂપિયા

મિત્રો, ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ એ હાલ સબ ટીવીનો પોપ્યુલર શો બની ચુક્યો છે. આ શો ની શરૂઆત ૨૮ જુલાઇ, ૨૦૦૮ ના રોજ થઇ હતી અને હાલ ગણતરીના સમયમા જ આ ધારાવાહિકના દરેક પાત્રોએ લોકોના હૃદયમા એક વિશેષ જગ્યા બનાવી લીધી છે. આ ધારાવાહિકને આજે ૩૦૦૦ કરતા પણ વધારે એપિસોડ્સ પૂરા થઇ ચુક્યા છે. […]