સ્વાસ્થ્ય

ઘર માં અગરબતી નો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ.માનવમાં આવે છે કે આનાથી કેન્સર નું પ્રથમ સ્ટેજ .

ભારત ના લોકોસૌ થી પહેલા આસ્થા અને વિશ્વાસ રાખે છે અને શ્ર્ધા ભાવ માં ભગવાન ને વિધિવધ પૂજા કરે છે.આપણાં દેશ માં પૂજા પાઠ ને વિશેષ મહત્વ આપે છે.આ પહેલા ના સમય માં થી ચાલે છે.આપણાં દેશ માં પૂજા પાઠ થાય છે.ભગવાન ને પૂજા ને પૂષ્પ ,કપૂર ,અગરબતી અને ફળ જેવા અનેક પૂજા ની સામગ્રી […]