ધાર્મિક લેખ

જાણો, સવારે અને સાંજે દીવો પ્રગટાવવાનાં ફાયદાઓ અને નિયમો…

અગ્નિ પુરાણ અનુસાર, જે વ્યક્તિ એક વર્ષ સુધી કોઈ મંદિર અથવા બ્રાહ્મણના ઘરે દીવો કરે છે, તેને બધું જ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે, જે વ્યક્તિ ચતુર્માસ, અધિકમાસ અથવા અધિકમાસની પૂર્ણિમાના દિવસે મંદિર અથવા પવિત્ર નદીના કિનારે દીવો કરે છે તેને વિષ્ણુ લોક પ્રાપ્ત થાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે જ્યાં […]