ગુજરાત

ગુજરાતનું ગૌરવ, અમદાવાદનો યુવાન જોડાયો નેવીમાં,મળ્યું ખાસ પદ.

અમદાવાદના યુવાને નૌકાદળમાં અધિકારી તરીકે જોડાઇને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સાથે જ દેશની સેવા કરવા માંગતા અન્ય તમામ યુવાનોને પણ પ્રેરણા પૂરી પાડી છે. અમદાવાદના સેડ્રિક સિરિલ નામના યુવાન એનસીસીના માધ્યમથી નૌકાદળમાં અધિકારી તરીકે જોડાયા. સેડ્રિક સિરિલે જણાવ્યું કે પહેલા તેનો વિચાર મર્ચન્ટ નૅવીમાં જોડાવાનો હતો. પરંતુ પિતાએ એના બદલે નેવીમાં જઇને દેશ માટે કંઈક […]