વાયરલ વિડીઓ

સાબરમતી સેન્ટ્રલ જેલમાં 4842 કેદીઓએ પરિવાર સાથે જીવન સિસ્ટમ Eથી મુલાકાત લીધી

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર માં અને લોકો સપડાઈ રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓને પોતાના પરિવાર સાથે મુલાકાત માટે જીવન સિસ્ટમ Eની મદદથી અઠવાડિયામાં ત્રણ વખત વાતચીત કરવામાં આવી રહી છે. સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના કેદીઓ પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકે તે માટે […]