વાયરલ વિડીઓ

અમેરિકાના આ ઉદ્યોગપતિએ એવો દાવો કર્યો તે આટલા વર્ષો સુધી રહેશે જીવીત, જુઓ શું ટિપ્સ આપી

અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ ના બેસ્ટસેલિંગ રાઈટર ડેવ એક્પ્રેએ દાવો કર્યો તે તે 108 વર્ષ સુધ જીવશે. તેના તેણે ઘણાં કારણ જણાવ્યાં છે. ડેવએ પોતાના શરીરના બોન મૈરાથી સ્ટેમ સેલ નીકાળીને તેને ફરીથી ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. તેને બાયોલોજિકલ ઘડિયારને વિરૂધ ફેરવવા માટે કરવામાં આવેલી બાયોહૈકિંગ કહેવાય છે. તમને જણાવી દઈએ કે ભારતમાં મધ્ય […]