વાયરલ વિડીઓ

મુસ્લિમ પરિવારને પંદર વર્ષ પછી તેમની ખોવાયેલી દીકરી મળી હતી ખરી પરંતુ…. !

આંધ પ્રદેશના કુર્નૂલની નિવાસી સકીના નામની મહિલાની દીકરી લગભગ 15 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી. આટલા વર્ષો સમયથી સકીના તેની દીકરીની રાહ જોઈ રહ્યાં હતાં અને તેને આશા હતી કે એક દિવસ તેની ખોવાયેલી દીકરી જરૂર મળશે. ત્યારે સકીનાની આ અપેક્ષા હવે પૂરી થઈ છે અને છેવટે તેની દીકરી પરત મળી ગઈ છે. પરંતુ […]