વાયરલ વિડીઓ

બે બાળકો ની માં સાથે બાંધ્યો શારીરિક સંબંધ, વર્ષ વીત્યા બાદ આપી જાન થી મારી નાખવા ની ધમકી

મિત્રો, હાલવ વર્તમાન યુગ એટલો આધુનિક બની ગયો છે કે, સંબંધોમાંથી મર્યાદા નામનો શબ્દ જાણે વિસરાઈ જ ગયો છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમા રહેતો એક યુવક પરિણીત હોવા છતા બે સંતાનોની માતાને લગ્નની લાલચ આપીને બાંધ્યા શારીરિક સંબંધો. પતિ-પત્નીની જેમ ભાડાના મકાનમા પણ રેહતા હતા પરંતુ, અચાનક જ યુવકે પોતાનો મોબાઈલ બંધ કરી દર્શને આ […]