વાયરલ વિડીઓ

જો તમારે પણ સગો ભાઈ હોય તો ક્યારેય પણ છોડશો નહિ કે સંબંધો તોડશો નહિ, વાંચો શા માટે

પ્રતિક અને સલિલ છેલ્લા ત્રણ-ચાર વર્ષો થી એકબીજા ને બોલાવતા ના હતા. બંને ભાઈઓ નો વ્યવસાય એક જ હતો વકિલાત. બંને નિપુણ વકીલ હતા. એક ભાઈ સિવિલ ના કેસ લડતો અને બીજો ભાઈ ફોજદારી ના કેસ લડતો. એવી પરિસ્થિતિ ક્યારેય સર્જાતી જ નહોતી કે બંને ભાઈઓ એ કેસ લડવા માટે સામસામે ઉતરવુ પડે. તે બંને […]