ધાર્મિક લેખ

શનિદોષથી બચવું છે તો ભૂલથી પણ શનિવારે ન ખરીદો આ 4 વસ્તુ નહીતર વેઠવું પડશે ભારે નુકસાન

શનિદોષને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારે કેટલાક ઉપાય જણાવ્યાં છે. આ ઉપાય અત્યંત કારગર સાબિત થઈ શકે છે. શનિદેવ ન્યાયના દેવતા છે. આ વ્યક્તિને તેના કર્મોના અનુસાર ફળ મળે છે. જે વ્યક્તિ સારૂ કર્મ કરે છે તેને શુભ ફળ અને જે લોકો ખરાબ કાર્ય કરે છે તેને ખરાબ પરિણામ મળે છે. શનિની ચાલ સૌથી […]