વાયરલ વિડીઓ

ટ્વીટર બાદ ઈન્સ્ટાગ્રામે લીધી કંગના વિરૂદ્ધ એક્શન, કહ્યું- અહીં નહીં ટકી શકું

અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ તાજેતરમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. બંગાળની ચૂંટણી બાદ અભિનેત્રીની વિવાદાસ્પદ ટિપ્પણી પર એક્શન લઈને ટ્વીટરે કંગનાનું ટ્વીટર એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દીધું હતું. ત્યારે હવે ટ્વીટર બાદ ઈન્સ્ટાગ્રામે પણ કંગનાની પોસ્ટ પર એક્શન લીધી છે. રસપ્રદ વાત એ છે કે, ઈન્સ્ટાગ્રામે કંગનાની એ પોસ્ટ ડીલિટ કરી દીધી […]

વાયરલ વિડીઓ

સોનુ સુદની ટીમે બેંગ્લોરની હોસ્પિટલને ઓક્સિજન પહોંચાડી 22 દર્દીઓનો જીવ બચાવ્યો

સોનુ સુદની ટીમે બેંગ્લોરમાં સમયસર ઓક્સિજન પહોંચાડીને 22 કોરોના દર્દીઓના જીવ બચાવ્યા છે.મળતી વિગતો પ્રમાણે અડધી રાતે બેંગ્લોરના એઆરએકે હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જાય તેવી સ્થિતિ હતી.સોનુ સુદના ચેરિટી ફાઉન્ડેશનની ટીમને આ જાણકારી પોલીસ થકી મળી હતી.. આ વાતની જાણકારી મળ્યા બાદ ટીમના સભ્યોએ અડધી રાતે જ દોડધામ કરીને ઓક્સિજન સિલિન્ડરની શોધ ચાલુ કરી હતી. કલાકોની […]

વાયરલ વિડીઓ

ગુમનામ જિંદગી જીવી રહી છે 80 ના દાયકાની પ્રખ્યાત બાળ અભિનેત્રી, ફિલ્મોથી દૂર હવે કરે છે આ કામ…

ગુમનામ જિંદગી જીવી રહી છે 80 ના દાયકાની પ્રખ્યાત બાળ અભિનેત્રી, ફિલ્મોથી દૂર હવે કરે છે આ કામ… તમને 80 ની દાયકાની સુંદર, અને નિર્દોષ છોકરી યાદ હશે. અમે વાત કરી રહ્યા છીએ બેબી ગુડ્ડુ, એક અભિનેત્રી જે 80 ના દાયકાની ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરતી હતી. બેબી ગુડ્ડુનું અસલી નામ શાહિંદા બેગ છે, […]