વાયરલ વિડીઓ

પ્રેમીએ ‘બેવફા ચાયવાલા’ નામની ખોલી દુકાન, પ્રેમમાં છેતરાયેલા લોકોને ડિસ્કાઉન્ટ માં આપે છે ચા..

જ્યારે પ્રેમમાં છેતરાઈ ગયેલી વ્યક્તિને 15 રૂપિયામાં ચા આપવામાં આવે છે. તેના નામ અને ચાના ભાવને કારણે આ દુકાન ખૂબ ચર્ચામાં છે. આ દુકાનના માલિકનું નામ દીપક છે અને દીપક અનુસાર તે પ્રેમમાં છેતરાઈ ગયો હતો. જેના કારણે તેણે પોતાની દુકાનનું નામ બેવફા ચાઇવાલા રાખ્યું છે. જેના કારણે તેઓ છેતરાયેલા લોકોને ચાની પર ડિસ્કાઉન્ટ આપે […]