ધાર્મિક લેખ

ચાણક્ય નીતિ: આ શ્રેષ્ઠ લોકો પર હરહંમેશા બની રહેશે વિદ્યાના દેવી માતા સરસ્વતીની અસીમ કૃપા, જાણો ક્યા તમે નથી ને?

આચાર્ય ચાણક્ય તેજ બુદ્ધિના ઘણી હતાં. તેમનો સંબંધ વિશ્વ પ્રસિદ્ધ તક્ષશિલા વિશ્વવિદ્યાલયથી હતો. ચાણક્યએ તક્ષશિલાથી શિક્ષણ ગ્રહણ કર્યું અને ત્યાં જ એક શિક્ષકની ફરજ પણ નિભાવી. આચાર્ય ચાણક્ય અનુસાર, ગુરૂ વિના જીવનમાં સફળતા મેળવવી કોઈના માટે પણ ખૂબ જ કઠિન હોય છે. ગુરૂ તમારા જીવનથી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે અને તમારા જીવનનો યોગ્ય […]