ધાર્મિક લેખ

ગૌમાતાની સેવા અને પૂજા કરવાથી મળે છે અનેક ગણુ પુણ્ય, જ્યોતિષમાં ગાયને ગણવામાં આવ્યાં છે પૂજનીય

હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામા આવે છે. ગાયની પૂજા કરવાથી પાપો નષ્ટ થાય છે. ગાયને માતા પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે સમુદ્ર મંથન થયું હતું. ત્યારે આ દરમિયાન નીકળેલા 14 રત્નોમાંથી એક રત્ન કામધેનું ગાય હતી. આ માટે ગાયને પવિત્ર સ્થાન હિન્દુ ધર્મમાં આપવામાં આવ્યું છે. માન્યતા છે કે ગાયના અંદર કરોડો […]