ગુજરાત

તૌકતે વાવાઝોડાની તબાહીથી દેશ બહાર નથી આવ્યો ત્યાં બીજું ભયંકર વાવાઝોડાની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ કયા રાજ્ય ઝપેટમાં આવશે

તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યમાં ભારે નુકસાન થયું છે. તેમાં ખાસ કરીને ગુજરાતમાં દીવ, ઉના જીલ્લામાં ભારે જાનમાલને નુકસાન પહોચ્યું છે. ત્યારે હજુ ગુજરાત તૌકતે વાવાઝોડાથી બહાર નથી આવ્યાં ત્યાં ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં બીજા એક ચક્રવાત આવવાની શક્યતા જણાવી છે. તૌકતે આવવાના કારણે વાવાઝોડામાં ગુજરાતમાં 13 લોકોના મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે […]