સ્વાસ્થ્ય

6 વર્ષ પહેલાં મફતમાં ચા-બિસ્કિટ ખાવા પ્રથમવાર બ્લડ ડોનેટ કર્યું, આજે એક-એક વ્યક્તિના જીવ બચાવવા 108 જેવું કામ કરે છે

કોરોના મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોય તેવા કેટલાય દાખલા દરેકે જોયા પરંતુ ઘણા એવા લોકો પણ છે કે જેઓ લાઇમ લાઇટથી બિલકુલ દૂર રહી સતત માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડતા રહે છે. ડાન્સ કોરિયોગ્રાફર અને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવા છતાં આ પેન્ડેમિકમાં પણ પ્રતિજ્ઞાાબધ્ધ થઇ તે એક એક બાળકના જીવ બચાવવા ૧૦૮ જેવું કામ […]