વાયરલ વિડીઓ

પાંડુરંગ દાદાની દીકરી વિરુદ્ધ થયો આ મેસેજ વાઈરલ: “કરોડો રૂપિયા ભેગા કર્યા બાદ દીકરી-જમાઈ વિતાવે છે વૈભવશાળી જીવન”

મિત્રો, હાલ કોરોના વાયરસનો હાહાકાર સમગ્ર વિશ્વમા મચી રહ્યો છે ત્યારે શાસ્ત્રી પાંડુરંગ દાદાની પુત્રી જયશ્રીદીદી અને જમાઈએ ઈશ્વરના નામ પર અઢળક રુપિયા ભેગા કર્યા છે પરંતુ, આ સંપતિ તમારી નથી લોકોની છે માટે તેમને પરત કરો. વડોદરા શહેરના આ યુવકે પોતાના સંદેશામાં એવો આક્ષેપ મુક્યો હતો કે, શાસ્ત્રી પાંડુરંગ દાદાના વારસદાર તેમના પુત્રીએ ઈશ્વરના […]