ગુજરાત

આ અભણ મહિલાએ વેચ્યું આટલા કરોડનું દૂધ, તમે પણ આવી રીતે ઘરે બેસીને કરી શકો છો લાખોની કમાણી

કહેવાય છે કે માણસ મહેનત અને જુસ્સાથી પોતાની કિસ્મતને ગમે ત્યારે બદલી શકે છે. જરૂરી નથી કે લાખો રૂપિયાની કમાણી કરવા માટે ઉચ્ચ અભ્યાસ જ કરવો પડે, પરંતુ જરૂરી એ છે કે તેમાં કઈક કરવાની ઈચ્છા કેટલી છે. આવો જ એક કમાલ કરી દેખાડ્યો છે ગુજરાતની એક 62 વર્ષની મહિલાએ, જેમણે ફક્ત 1 વર્ષમાં 1 […]