વાયરલ વિડીઓ

11 પુત્રવધૂને સાસુ પ્રત્યે એટલો પ્રેમ કે માની લીધા દેવી, રોજ ફોટોને ઘરેણાથી સજાવીને કરે છે આવું કામ..

  સૌ કોઈ લોકો સાચી શ્રદ્ધાથી દેવી-દેવતાઓની આરાધના કરતા હોય છે, પરંતુ આજે તમને એક એવી ઘટના વિશે જણાવીશું, જેને જાણીને તમે આશ્ચર્યચકિત જશે. કારણ કે અહી 11 વહુએ પોતાના સાસુને દેવી માની લીધા છે. જેમણે સમાજને એક ખૂબ જ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે, ત્યાં 11 વહુ તેમના સાસુને દેવી માનીને તેમની આરતી કરે છે. […]