સ્વાસ્થ્ય

આ ગંભીર સમસ્યાનો રામબાણ ઈલાજ છે દેશી ઘી, દરરોજ કરો સેવન થશે અદ્દભૂત ફાયદા

દેશી ઘી અનેક સમસ્યાથીઓ છુટકારો આપાવે છે. દેશી ઘીમાં વિટામિન, કેલ્શિયમ, આયરન, ફાઈબર, એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-એઝિંગ, એન્ટી વાયરલ ગુણ હોય છે. તેને શિયાળાની ઋતુમાં ખાસકરીને શાકભાજી, દાળ, પરોઠા,માં મિક્સ કરીને ખાવામાં આવે છે. આ ભોજનનો સ્વાદ બેગુણા કરવાની સાથે આરોગ્યને પણ યોગ્ય બનાવવામાં મદદ કરે છે. તેમાં ફેટ વધું હોવાથી શરીરને યોગ્ય વજન મળવા સાથે ઈમ્યૂનિટી […]