વાયરલ વિડીઓ

કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર શા માટે વધેરવામાં આવે છે જાણો તેની પાછળ નું કારણ.

ચાલો આપણે જાણીએ કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા નાળિયેર કેમ વધેરવામા આવે છે. ઋષિ વિશ્વામિત્રને નાળિયેરના સર્જક માનવામા આવે છે. તેની ઉપરની સખત સપાટી એક વાત દર્શાવે છે કે કોઈ પણ કામમા સફળતા હાસલ કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે. નાળિયેર ઉપર સખત સપાટી અને અંદર નરમ સપાટી હોય છે અને ત્યારબાદ […]