વાયરલ વિડીઓ

સાઈબર ક્રાઈમ: યુનિવર્સિટી ભવનો ના વડાના નામે બનાવ્યુ આવુ બોગસ ઈ-મેઈલ, છેતરપીંડી કરવાનો પ્રયાસ

મિત્રો, હાલ તાજેતરમા જ “આઈ નીડ યોર હેલ્પ” નામના મેસેજ ઈ-મેઈલ મારફતે મોકલીને યુનિવર્સીટીના જુદા-જુદા વિભાગોમા ફરજ બજાવતા કર્મચારીઓ સાથે છેતરપીંડી કર્યાની ચોંકાવનારી વિગતો બહાર આવતા આ મુદ્દે તપાસની કાર્યવાહી હાથ ધરવા કોમ્પ્યુટર વિભાગને સુચના આપવામા આવી હોવાનુ જાણવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના જૂદા-જૂદા ભવનોના નામે બોગસ ઈ-મેઈલ ઉભા કરીને સાઈબર ક્રાઈમ હેઠળ ગુનાહિત પ્રવૃતિ […]