વાયરલ વિડીઓ

વગર માટી એ ઘરના ધાબા પર ઉગાડે છે ફળ ,શાકભાજી જાણો કેવી રીતે થાય છે ખેતી.

તમે નવી ખેતી પદ્ધતિઓ અને નવી અજમાયશ વિશે સાંભળ્યું હશે, પરંતુ તમે ક્યારેય જમીન વિના ફળ અને શાકભાજી ઉગાડવાનું સાંભળ્યું છે? ના ના… તમે પોતે પણ આશ્ચર્ય પામશો કે આવું કેવી રીતે થઈ શકે, પરંતુ પુણેની એક મહિલાએ તેને શક્ય બનાવ્યું છે. તેનું નામ નીલા રેનાવીકર છે. આશ્ચર્યજનક વાત એ છે કે તે છેલ્લા 10 […]