વાયરલ વિડીઓ

એક કચરાના ઢગલામાંથી મળેલી દીકરી યુવાન થતા આજે આમ પિતાનું ઋણ ચૂકવી રહી છે, સ્ટોરી વાંચતા જ થઈ જશો ભાવુક

ભારતમાં એવું કહેવા આવે છે કે આ દેશ ખેડૂત અને જવાનોના ખભના બળ પર ટકેલો છે. એટલા માટે ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ ”જય જવાન જય કિસાન”ના નારા પણ લગાવ્યાં હતાં. આજે અમે તમને એક આવા જ ખેડૂતની ગર્વ કરનારી કહાની જણાવીશું જે બે ટાણાંની રોટલી પણ નથી મેળવી શકતા, તેમણે આજે એવું કારનામું […]