વાયરલ વિડીઓ

પતિની શહાદત પછી પત્નીએ ફ્લાઇંગ ઓફિસર બને ને શ્રર્દ્ધાંજલી આપી.જોવો તે લોકો ના ફોટા.

1 ફેબ્રુઆરી 2019 ના રોજ મિરાજ -2000 લડાકુ વિમાન દુર્ઘટના દરમિયાન માર્યા ગયેલા સ્ક્વોડ્રોન નેતા સમીર અબરોલની પત્ની ગરીમા અબરોલે ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાની એરફોર્સની તાલીમ પૂર્ણ કરી હતી. આ તાલીમ પૂર્ણ થયા બાદ ગરીમાને એબરોલ ફ્લાઇંગ ઓફિસરના પદ પર નિયુક્ત કરવામાં આવી છે. ગરીમા હવે ભારતીય વાયુ સેનામાં અધિકારી બની છે. યાદ અપાવે છે […]