સ્વાસ્થ્ય

તાજી કે વાસી રોટલી માંથી છેવટે કઈ રોટલી ખાવી છે લાભદાયી, કયાંક આજ સુધી તમે તો નથી કરતાને આ ભૂલ

રોટણી અને ચોખા લોકોના ભોજનનો સૌથી મહત્વનો ભાગ હોય છે. ભારતમાં લોકોની જમવાની થાળીમાં બે વસ્તુ જરૂરથી હોય જ છે. વાત જો રોટલીની કરીએ તો ઘઉંની રોટલી સૌ કોઈ બનાવે છે. લોકોને ગરમાં ગરમ રોટલી ખાવી ખૂબ જ પસંદ હોય છે. ઘણીવાર ભૂલથી વધારે લોટ મસળવાના કારણે લોકો વધું રોટલી બનાવી લે છે. ઠંડી રોટલીને […]