સ્વાસ્થ્ય

આ બે પીણું અને ખાવ આ ખાસ ફળ ચોક્કસ વધશે તમારી રોગપ્રતિકારક ક્ષમતા

બીમાર પડવાના પાછળ હંમેશા નબળી રોગપ્રતિકારક ક્ષમતા એક ખૂબ મોટું કારણ હોય છે. ગરમીની ઋતુમાં મોટાભાગના લોકો બીમારી પડતા હોય છે. તેમજ ફરીવાર વધતા કોરોનાના કેસ પણ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યાં છે. એવામાં લોકો એકવાર ફરી પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા વિચારી રહ્યાં હશે. ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઘટવા લાગે છે. […]