ધાર્મિક લેખ

ખુદ મહારાજ શનિદેવ આ ગામની રક્ષા કરે છે, એક પણ ઘરમા કે દુકાનને તાળુ મારતા નથી.

શનિદેવ ભગવાન સૂર્ય અને માતા છાયાના પુત્ર છે. શનિને ન્યાયનો દેવ કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે છે. શનિ મહારાજ પાસે ભારતભરમાં બે મોટા નિવાસો છે, એક મથુરા નજીક આવેલું કોકિલા વન અને બીજું મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શિંગનાપુર ધામ છે. તેમની વચ્ચે શિંગનાપુરનું વિશેષ મહત્વ છે. અહીં […]