વાયરલ વિડીઓ

એક એવુ ગામ કે જે એક રાતમા જ થઇ ગયુ ગાયબ, હજુ પણ કોઇ નથી ઉકેલી શક્યુ આ રહસ્ય

ભારતની આ પરંપરાગત ભૂમિમા આવા તો અનેક રહસ્યો દફન થયેલા છે કે જે ઘણા વર્ષો પછી એટલે કે સદીઓ પછી હજુ પણ તાજા અને વણ ઉકેલાયેલા છે. આ રહસ્યો એવા છે કે જેટલુ તેને હલ કરવાનો પ્રયત્ન કરે છે તેટલા જ ફસાઈ જાય છે. આ છે રાજસ્થાનનુ એક અનોખુ રહસ્યમયી ગામ માત્ર એક રાતમા જ […]