વાયરલ વિડીઓ

અમેરિકા મા પણ માણસો સમજે છે ગાય ના મહત્વ ને, તેઓ ગાય ને ગળે ભેટવા માટે આપે છે ૫૧૦૦ રૂપિયા

મિત્રો, ગૌમાતા ને આપણા દેશમા માતા તરીકે પૂજવામા આવે છે. જો કે, હાલ આ ગાય પર પણ અનેક વાર રાજકારણ ચાલુ રહે છે. પરંતુ, તમે તમારા હૃદય પર હાથ રાખો અને કહો કે તમે અથવા આ નેતાઓએ ક્યારેય ગાય સાથે ૧ કલાક પણ વિતાવ્યો છે? તેમને ક્યારેય પણ પ્રેમથી આલિંગન આપ્યુ છે? ખૂબ જ ઓછા […]