ધાર્મિક લેખ

જાણો ગણેશજીની એટલી મોટી પ્રતિમા વિષે કે જેને ફક્ત કપડા પહેરાવતા જ ૧૪ દિવસ લાગે છે.

ભગવાન શ્રીગણેશનું આ સુંદર અને અલૌકિક મંદિર મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોરમાં સ્થાપિત થયું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંના બાપ્પાની પ્રતિમા આખા એશિયામાં સૌથી મોટી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અગાઉ આ મંદિરમાં પતરાની છત હતી. ભગવાન શ્રીગણેશની મૂર્તિ બેઠક મુદ્રામાં સ્થાપિત છે. આ પ્રતિમાની ઉંચાઈ વિશે વાત કરવામાં આવે […]